________________
પરં
ભારતીય અભિલેખવિદ્યા
આ રાજ્યમાં કોઈ સંવત પ્રચલિત થયા નહતા. આથી વર્ષ તે તે રાજાના રાજ્યકાલનાં અપાતાં. આ ગુફાલેખ શાતકણિના રાજ્યકાલના વર્ષ ૧૮ ના છે. આ રાજા ઈસ્વી બીજી સદીના પૂર્વાધ માં થયા. દાનને દિવસ શ્રાવણ માસના શુક્લ પક્ષના પડવાના હતા.
પાદટીપ
૧. ‘દેવાને પ્રિય’ શબ્દ માનવાચક હતા ને મૌય કાલમાં રાજાએ માટે વપરાતા. મોય રાા દશરથ તથા સિ ંહલદ્વીપના રાજા તિષ્ય માટે પણ આ બિરુદ વપરાયું છે. ચંદ્રગુપ્ત મૌ‘પ્રિયદર્શન' કહેવાતા, તેમ અશાક મૌય પ્રિયદર્શી' 'કે પ્રિયદર્શન ’ કહેવાતા. એના અભિલેખેામાં આ નામ ખાસ પ્રચલિત હતું; ‘અશોક' નામ કચિત જ વપરાતું.
"
*
,
૨. વળી જુએ D. C. Sircar, ‘Select Inscriptions," Book I, No 7; વાપુવૅવ ઉપાધ્યાય, પ્રાચીન મારતીય અમિતાના બયન,’ વ૩૨, છુ. રૂ-૪; અને શ્રી ગિ. વ. આચાય, “ગુજરાતના ઐતિહાસિક લેખા,’’ ભાગ ૧, લેખ ૧, પૃ. ૩.
૩૪. Select Inscriptions, p. 68
૫-૬, દે. રા. ભાંડારકર, “અાકચરિત,” પૃ. ૧૬૮-૧૬૯
૭-૧૦, એજન, પૃ. ૩૬-૪૧
૧૧. એજન, પૃ. ૨૫૫-૨૫૬
૧૨. Sel. Ins., pp. 34 ff.
૧૩. વળી જુએ D. C. Sircar, ‘Select Inscriptions,” Book I, No. 17; વાસ્તુદ્રવ ઉપાધ્યાય, પ્રા. મા. અ. ઞ., લશ્કર, રૃ. ૮-૬; અને શ્રી. ગિ. વ. આયાય, ગુ. એ. લે., ભાગ ૧, લેખ ૧, પૃ. ૧૦-૧૧.
૧૪, શૈલલેખ નં. ૫
૧૫, અશાકચરિત, પૃ. ૫૫-૫૬
૧૬. અર્થાત્ અટવી(જંગલ)ના લેાકેા ૧૭. આ લેકના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org