________________
૨૫૦
ભારતીય અભિલેખવિદ્યા
'.
एते चस खेतपरिहारे च एथ निबधापेहि [1] अवियेन आगत [] अमचेन सिवगुतेन छतो [1] सहासामियेहि उपरखितो [1]
६. दता पटिका सवछरे १८ वास+खे २ दिवसे १ [] तापसेन कटा [1]
સિદ્ધમ્ (સિદ્ધિ થાવ). વિજય પામતી સેનાની વિજયછાવણીમાંથી ગેાવનના એનાકટક(માં રહેલે!) સ્વામી ગૌતમીપુત્ર શ્રી શાતકણ ગાવનમાં (રહેલા) વિષ્ણુપાલિતને આજ્ઞા કરે છે— અપર-કખટી (ગામ)માં જે આજ સુધી ઋષભદત્ત ભાગવેલું ૨૦૦ નિવત નનુ ક્ષેત્ર (ખેતર) છે, તે અમારું ક્ષેત્ર ૨૦૦ નિવનનું ત્રિરશ્મિ (પર્વત)ના એ પ્રત્રજિતાને આપીએ છીએ. તે એ ક્ષેત્રના પરિહાર (નિષેધ) આપીએ છીએ –અપ્રાવેશ્ય, નાવમ, અ-લવણખાતક, અ-રાષ્ટ્ર-સવિનયિક અને સાતિપારિહારિક. આ પરિહારા (નિષેધો) વડે એને હિરા. તે એને આ ક્ષેત્ર-પરિહાર અહી લખા.’
આજ્ઞા મૌખિક રીતે કરી છે. અમાત્ય શિવગુપ્તે લખ્યું. મહાસ્વામીએ તપાસ્યું.વર્ષ અઢાર ૧૮, વર્ષા(ઋતુ), પક્ષ ખીજો ૨, દિવસ પ્રથમ ૧ એ ટ્ટિકા આપી. તાપસે કરી.’
*
ગૌતમીપુત્ર શાતણિ એ દખ્ખણના સાતવાહન વંશના સહુથી પ્રતાપી રાજા હતા. એના પુત્ર વાસિષ્ઠપુત્ર પુછુમાવિના વધુ ૧૯ ના નાસિક ગુફાલેખમાં આ શાતણિ ની કારકિર્દીના સારા ખ્યાલ આપવામાં આવ્યા છે.પણ એ ઋષિક, અત્મક, મૂલક, સુરાષ્ટ્ર, કુકર, અપરાન્ત, અનૂપ, વિદર્ભ, આકર અને અવંતિ પર સત્તા ધરાવતા. એણે શકો, યવના અને પલવાના નાશ કર્યાં હતા, અને ક્ષહરાત વંશના અંત આણ્યો હતા.
ચ
*
આ ગુફાલેખ નાસિક(મહારાષ્ટ્ર)ની ગુફા નં. ૨ ના વરંડાની પૂર્વ દીવાલ પર કાતરેલા છે.
*
સાતવાહન રાજાઓનું પાટનગર પ્રતિષ્ઠાન હતું, પણ આ શાસન ગાવધ ન વિભાગના એનાકટક નામે સ્થળે આવેલી વિજયછાવણીમાંથી ફરમાવવામાં આવ્યું છે.
Jain Education International
ગાવધ નના ઉલ્લેખ ક્ષહરાત ક્ષત્રપ રાજા નહપાનના સમયના નાસિક ગુફાલેખમાં પણ આવેલા.૫૪ એ સ્થળ નાસિક પાસે આવ્યુ હતુ.
રાજા શાતણિ એનાં માતાના ગૌત્ર-નામ પરથી ‘ગૌતમીપુત્ર' કહેવાતા. એનાં માતા ગૌતમી અર્થાત્ ગૌતમ ગોત્રનાં હતાં. એમનું નામ અલશ્રી' હતું.
For Personal & Private Use Only
www.jainelibrary.org