SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ આઠ કેશે મેં કૂવા ખાદાવ્યા છે ને પગથિયાં ઉપભાગ માટે બહુ વારિગ્રહ કરાવ્યાં છે.'૪ ભારતીય અભિલેખવિદ્ય કરાવ્યાં છે. મેં પશુ–મનુષ્યાના આ પરથી માલૂમ પડે છે કે રસ્તા પર વૃક્ષ રેાપાવવાં ને કૂવા ખેાદાવવા એ પરમાથ નું કાય ગણાતું તે રાજાએ એવું સુકૃત કરવાને પેાતાનુ કત બ્ય ગણાતા. રસ્તાઓ પર રાપાતાં વૃક્ષામાં વટવૃક્ષાની ખાસ પસંદગી કરવામાં આવતી. છાયા માટે એ વૃક્ષ ઘણાં ઉપયોગી નીવડે છે. કૂવા સામાન્ય રીતે આ-આ કાશના અંતરે ખેાદાવવામાં આવતા. જાહેર માર્ગા પર પ્રવાસીએ માટે ગરમ દેશમાં આ બે સગવડ અનિવાય ગણાય. વળી વૃક્ષારાપણ પાછળ એની છાયા મનુષ્યા ઉપરાંત પશુને પણ ઉપયાગી નીતડે એ વિશાળ હેતુ રહેલા હતા એ પણ લક્ષમાં લેવા જેવું છે. અશાકે આ એ પરમા–કાર્યાં ઉપરાંત ચિકિત્સાને લગતુ જે પરમાકાય કર્યું. એ એનું વિશેષ પ્રદાન જણાય છે. અહીં ‘ચિકિત્સા’શબ્દ રાગનિદાનના અર્થમાં નહિ પણ વૈદ્યકીય ઉપચારના અર્થમાં વપરાયા છે. અશાકે મનુષ્યો માટેનાં તેમ જ પશુઓ માટેનાં બને પ્રકારનાં ઔષધાલયાની જોગવાઈ કરી. આ ઔષધાલયામાં વિના મૂલ્યે ઉપચાર કરવાની દૃષ્ટિ રાખી હશે.પ વળી આ ઔષધાલયામાં એસડ (દવાએ) સુલભ રહે તે માટે અશોકે એને માટેનાં ઔષધ (વનસ્પતિ) રાપાવવાના પ્રબંધ કર્યાં. આ અંગે એ ઔષધાલયાની નજીકમાં ખાસ ખેતરોની વ્યવસ્થા રાખવામાં આવી હશે.૬ આવી વનસ્પતિ કેટલાંક સ્થળેાએ કુદરતી રીતે ઊગતી હેાય છે, પણ કેટલાંક સ્થળેાએ અમુક વનસ્પતિ થતી નથી. આથી ચિકિત્સા માટે ઉપયેગી વનસ્પતિ જ્યાં જ્યાં થતી ન હેાય ત્યાં ત્યાં ખીજેથી મંગાવવામાં આવતી ને રૈપાવવામાં આવતી. અશેકે આ ચિકિત્સાના પ્રબંધ પાતાના સમસ્ત રાજ્યમાં કરાવ્યા હતા. પરંતુ એને એટલાથી સ ંતાષ નહોતા. આવા પરમાર્થ કાયને પોતાના રાજ્યની સીમાનું બંધન ન ઘટે. અશોકને આસપાસનાં જે રાજ્યેય સાથે સંપક હતા તે બધાં રાજ્ગ્યામાં પણ એણે આ ચિકિત્સા કરાવી હતી. આ એની ખરેખરી નિ:સ્વાર્થ પરમા વૃત્તિ ગણાય. આ લેખમાં અશાકનાં પડેાશી રાજ્યોને જે નામનિર્દેશ કરવામાં આવ્યે છે તે ઐતિહાસિક ભૂંગાળની દૃષ્ટિએ તેમ જ એ સમયના આંતર–રાષ્ટ્રિય સંબધાની દૃષ્ટિએ મહત્ત્વને છે. આ રાજયાના બે અલગ સમૂહ હતા :૭ (૧) શાકના રાજ્યની દક્ષિણે ચારપાંચ રાજ્ય હતાં. એમાં પહેલાં પૂર્વ ધારમાં ઉત્તરે ચાળ રાજ્ય અને દક્ષિણે પાંડય રાજ્ય આવતાં. ચેાળ રાજ્ય એ હતાં. એકનુ પાટનગર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy