SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ અભિલેખામાં પ્રાિયેલા સંવત (ચાલુ) નવલૂદી સન આ સન માસેારમાં ટીસ્પૂ સુલતાને પ્રચલિત કરી હતી. પહેલાં એ સુલતાને સવત્સરનાં ાભન વગેરે નામેાને બદલે હીથ્રૂ ભાષાની અબજદ પતિએ હીબ્ર કક્કાના અરખી અક્ષસને ૧, ૨, ૩... વગેરે સખ્યાઓના સ ંકેત બનાવી ઉપજાવેલાં નવાં નામ દાખલ કર્યાં.૯૧ એ જ પદ્ધતિએ એણે મહિનાએકનાં પણ નવાં નામ ઉપજાવ્યાં.૯૨ હિ. સ. ૧૬૦૦ પુરું થતાં અર્થાત્ ઈ. સ. ૧૭૮૬માં ટીપુ સુલતાને નવી સન પ્રચલિત કરી. હિજરી સન મુહમ્મદ પેગંબરની હિજરત(ઈ. સ. ૬૨૨)થી . ગણાતી, એને બદલે પેગંબરના જન્મ(ઇ. સ. પ૭ર)થી એણે નવી સન ગણાવી અને એમાં ચાંદ્ર વર્ષને બદલે ચાંદ્ર-સૌર વર્ષ રખાવ્યાં.૯૩ આ નવીસનનું નામ ‘મવલૂદી સન' છે. “. ત. શક વર્ષ ૧૭૦૯(ઈ. સ. ૧૭૮૭-૯૮)માં પ્લવંગ સંવત્સર (૪) ચાલતે હતેા, તેને મવલૂદી સનનું વ` ૧રપ ગણવામાં આવ્યું. આ સનના વર્ષમાં ૫૭૨-૫૭૩ ઉમેરવાથી ઈ. સ. નુ વર્ષાં આવે છે. વળી સુલતાને હીથ્ર કક્કાના ક્રમ પર રચાયેલી અમજદ પતિની જગ્યાએ અરબી કક્કાના ક્રમના આધારે નવી અખતસ પદ્ધતિ દાખલ કરી,૯૪ મહિનાએનાં નામેામાં પણ એણે અ પદ્ધતિ અપનાવી જરૂરી ફેરફાર કર્યાં.૯૫ અબતસ પતિનાં વર્ષનાં નામ ટીપુના સિક્કાઓ પર પ્રયેાજાય છે. દા. ત શક ૧૭,૫ (ઈ. સ. ૧૭૯૩-૯૪)માં આ સનનું વર્ષ ૧૨૨૭ ગણાતું, ત્યારે સંવત્સર પ્રમાદી (૪૭) ચાલતેા, આથી એને અબતસ પદ્ધતિએ ‘સાહિર' (૪૭) કહેતા તે ત્રીજા માસ જ્યેષ્ટને ‘તકી' (=૩) કહેતા.૯૬ २०७ આ રીતે ભારતમાં હિજરી સનનાં રૂપાંતર તરીકે અનેક સંવત પ્રચલિત થયા, ખાસ કરીને મુઘલ કાલ દરમ્યાન. ને એમાં એવું આર ંભવ ઈ. સ. ૬૨૨૨૩ને બદલે ઈ. સ. ૧૯૯-૬૦૦ થી ઈ. સ. ૪૯૨-૯૩ સુધીનુ ગણાયું. * એવી રીતે બીજી સહસાબ્દી દરમ્યાન ભારતમાં ખીજા કેટલાક સંવત પશુ પ્રચલિત થયા. * Jain Education International જચાસ્ત્રી સન ઈરાનથી અહીં આવી વસેલા પારસીએમાં જરથોસ્તી સન પ્રચલિત છે. એને પારસી સન પણ કહે છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy