________________
૨૦૬
ભારતીય અભિલેખવિદ્યા
ચાય છે તે એના માસ સૌર છે. માસ સંક્રાન્તિના દિવસ પછીના દિવસે શરૂ ચાય છે. બંગા”માં ૫૯૩-૯૪ ઉમેરવાથી ઈ. સ. તુ ં વધુ આવે છે.
ત્રિપુરા સન
ત્રિપુરા રાજ્યમાં પ્રચલિત ત્રિપુરા સન એ બંગાલી સનનું રૂપાંતર છે, પણ એમાં વર્ષની સંખ્યા બાદ કરતાં ૩ વર્ષ આગળ હોય છે. દા. ત. ગાબ્દ ૧૩૫૭ (ઈ. સ. ૧૯૫૪-૫૧) હાય, ત્યારે ત્રિપુરા ભનનું વર્ષ ૧૩૬૦ હોય છે. -આથી આ સનમાં પ૯૦-૯૧ ઉમેરવાથી ઈ. સ. નું વર્ષ આવે છે.
આ ૩ વર્ષનો તફાવત કાંતા કોઈ કૃત્રિમ સુધારાને લઇ ને હશે અથવા તા હિજરી ૯૬૧ ને બદલે હિજરી ૧૦૭૪ ના સૌરીકરણને લઈ તે હશે ૮૭ સગી સન
આ સન અગલા દેશના ચિત્તાગાંગ પ્રદેશમાં પ્રચલિત છે. નવમી સદીથી સત્તરમી સદી સુધી એ પ્રદેશમાં આરાકાનીએ, જેને બગલા દેશમાં ‘મગ’ કહેતા હતા, તેઓનું શાસન હતુ. આ સન એ મગાના નામ પરથી ‘ભગ સન’ તરીકે ઓળખાઈ લાગે છે.૮૮
આ સન બંગાલી સનને મળતી સન છે, પરંતુ એ ૪૫ વર્ષ પછી શરૂ થઈ ગણાય છે. આ તફાવત કોઈ અતીત ઘટનાના કલ્પિત સમયના કૃત્રિમ સુધારાને લઈ ને હશે.
અગાબ્દ ૧૩૭ (ઈ. સ. ૧૯૫૮-૫૯) હોય ત્યારે મગી ૧૪૦૨ ચાલતું હેાય છે. આસનમાં ૫૪૮–૪૯ ઉમેરવાથી ઈ.
આવે છે.
મલ્લ સન
એવી રીતે પશ્ચિમ બંગાળાના ભાંગ જિલ્લામાંનાં બિષ્ણુપુરના મલ્લ રાજાએમાં પ્રચલિત થયેલી મલ સન બંગાલી સન કરતાં ૧૦૧ વર્ષ આગળ છે. આ તફાવત કેાઈ મલ્લ ચાના તરગને લઈને થયા હશે.૯૦
સનનું વ
સ. નું વ
બંગાબ્દ ૧૩૫૭ (ઈ. સ. ૧૯૫૦-૫૧) હોય ત્યારે આ સ્નનું વ ૧૪૫૮ ગણાય છે. આથી મલ્લુ સનના વર્લ્ડમાં ૪૯૨-૯૩ ઉમેરવાથી ઇ. સ. નું વર્ષ આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org