________________
૧૩૨
ભારતીય અભિલેખવિદ્યા સમૂહ કે રાજમુકુટનું ચિહ્ન પ્રજાતું.૪૪ સ્વસ્તિકનું ચિહ્ન સમાજમાં અદ્યપર્યત લોકપ્રિય રહ્યું છે.
અભિલેખને અંતે શ્રી કે ૩૪ કે શ્રીરતુ કે સિદ્ધિરતુ કે ગુમ મવતુ જેવાં આશિષ દર્શાવતાં પદ પ્રજાતાં. કેટલીક વાર લેખને અંતે છે કે છે જેવો અક્ષર જોવામાં આવે છે, તે મૂળમાં છ રૂપે લેખની સમાપ્તિ સૂચવતું ચિહ્ન છે.૪૫
વીરગતિ પામેલા દ્ધાને લગતા પાળિયામાં મોટે ભાગે ઘોડેસવાર દ્ધાની આકૃતિ કંડારી હોય છે. મંદિરમાં કેટલીક વાર અંજલિ જોડી ઊભેલા ભક્ત પરીકે નિર્માતાની આકૃતિ કોતરેલી હોય છે.
કેટલાક અભિલેખોની નીચે ગધેડા અને ભૂંડણનું મિથુન-દશ્ય જોવામાં આવે છે. એ એવું સૂચવે છે કે જે આ લેખમાં કહેલી બાબતને જે ભંગ કરશે તેને પિતા ગધેડે થશે ને તેની માતા ભૂંડણ થશે. કેટલીક વાર એને બદલે માનવસ્ત્રી અને ગધેડાના મિથુનનું દશ્ય કતરેલું હોય છે, એ એવું દર્શાવે છે કે લેખમાં લખેલી વાતને ભંગ કરનારની માતા ગધેડાના અત્યાચારનો ભોગ બનશે૪૬ આ શાપાત્મક આકૃતિને “ગધેડાની ગાળ” તરીકે ઓળખવામાં આવે છે.
સુશોભન : કેટલાક પ્રાચીન અભિલેખોમાં સર્વ કે કેટલાક અક્ષરના મરોડને૪૭ કે એની સ્વરમાત્રાઓના ઉપલા ભાગને ૮ ઘણું સુશોભનાત્મક સ્વરૂપ આપવામાં આવતું.
કેટલાક મધ્યકાલીન અભિલેખમાં પદ્મબંધ અને સર્પગંધ જેવા બંધની રચના થાય તેવી રીતે અક્ષરોની કૃત્રિમ ગોઠવણી કરવામાં આવે છે.૪૮
અરબી-ફારસી અભિલેખોમાં સુલેખનની વિવિધ શૈલીઓ વિકસી હતી. એમાંની તુગ્રા શૈલીમાં તો અક્ષરોના મરોડ તથા સંયોજન દ્વારા પશુપંખીઓની આકૃતિઓ ઉપજાવવામાં આવતી.૫૦
સંક્ષિપ્ત રૂપે : પ્રાચીનકાળથી કેટલાક પૂરા શબ્દોને બદલે એનો એકાદ આદ્ય અક્ષર લખીને એનું સંક્ષિપ્ત રૂપ પ્રયોજવાનું પ્રચલિત થયું હતું.
આવાં રૂપ સમયનિર્દેશને લગતા પ્રચલિત શબ્દોમાં ખાસ પ્રજાતાં, જેમ કે સંવત્સર માટે સં સં કે સંવત , ઇગ્ન માટે સ્ત્રી, વર્ષા માટે ઉં, મને માટે ટુ, શુદ્ર (ગુરુ) માટે શું, વંદુ (SUL) માટે વે, પક્ષ માટે ૫, દિવસ માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org