________________
૧૦૬
ભારતીય અભિલેખવિદ્યા
ઉપયોગ થયેલો છે, પરંતુ એ લેખ અરમાઈક તથા ગ્રીક લેખોની જેમ મર્યાદિત વગ માટે લખાયેલા છે.
આમ ભારતીય અભિલેખોમાં શરૂઆતમાં પ્રાકૃત તથા સંસ્કૃતની અને પછી નવ્ય અર્વાચીન ભારતીય ભાષાઓની જોકપ્રિયતા રહેલી છે ને એની અંદર અરબી, ફારસી, અંગ્રેજી વગેરે વિદેશી ભાષાઓ રાજભાષા તરીકે સ્થાન પામેલી. છતાં અભિલેખો સાર્વજનિક ઉગયોગિતા ધરાવતા હોઈ એમાં મુખ્ય સ્થાન તે તે કાલની વિદગ્ય શાસનભાષાને તથા લોકભોગ્ય પ્રચલિત પ્રાદેશિક ભાષાઓને મળેલું છે.
પાદટીપ 9. D. C. Sircar, “Select Inscriptions,” Book 1,
Inscriptions Nos. 6-40 ૨. શાહબાજગઢી અને માનસેરા(પાકિસ્તાન)ના. 3. पांडेय, अशोक के अभिलेख ૪. D. C. Sircar, op. cit., Nos. 41–43 4. Ibid., Book II, No. 1 ૬. Ibid., No. 2
૮. Ibid., Nos. 75–104 ૭. Ibid, Nos. 4-6
૮-અ. Ibid, pp. 433 ff ૯. Ibid., Book II, No. 14 ૧૦. Ibid., Nos. 24–26 ૧૩. Ibid., Nos. 37–57 ૧૧. Ibid., No. 27
૧૪. Ibid., Nos. 58–62 92. Ibid., No. 28
૧૫. Ibid., Nos. 63–66 25. D. C. Sircar, “ Indian Epigraphy," pp. 41, 91 ૧૭. “Select Inscriptions,” Book II, No. 67 ૧૮. R. N. Mehta and S. N. Chaudhary, “Excavation
at Devnimori,” p. 121 96. “Select Inscriptions,” Book III, Nos. 1-39
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org