________________
ભક્તિમાર્ગની આરાધના
(૩) દેહબુદ્ધિથી હું તમારે દાસ છું, જીવબુદ્ધિથી હું તમારે અંશ છું અને તત્ત્વબુદ્ધિથી હું અને તમે એક છીએ, એમ મારી દૃઢ મતિ છે.
–અધ્યાત્મરામાયણ | (દેહરા) (૪) રામ કબીરા એક હૈ, કહન સુનનકે દેય;
દે કર જે કોઈ જાની, ગુરુ મિલા નહિ હેય. મેરા મન સુમિરે રામ, મેરા મન રામહિ હિ; અબ મન રામહિ હૈ ગયા, સીસનવાવ કહિ. : માલા જપૂ ન કર જપૂ, મુખતે કહું ન રામ; રામ હમારા હમકે જપે, () બેઠ કરું વિશ્રામ,
–કબીરજીનાં આધ્યાત્મિક પદે
(રાગ મલ્હાર) (૫) અહે! અહે! હું મુજને કહું, ન મુજ નમે મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજ રે.
–શ્રીમદ્ આનંદઘનજીકૃત શાંતિનાથ સ્વામીનું સ્તવન (શ્રી શ્રેયાંસ જિન અંતરજામી....એ દેશી) (૬) દ્રવ્યસેવ વંદન નામનાદિક, અને વળી ગુણગ્રા;
ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિષ્કામે શ્રી. ૨ પરમ ગુણ સેવન તમયતા, નિશ્ચય દયાને દયાવે, શુદ્ધતમ અનુભવ આસ્વાદી, દેવચ દ્રપદ પાછ. શ્રી ૧૧
-શ્રીમદ્ દેવચંદ્રજીકૃત ચંદ્રપ્રભુસ્વામીનું સ્તવન ૭. પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું (1) તે પરાભક્તિની છેવટની હદ છે, એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમાત્માને નિરંજન અને નિદેહરૂપ ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માને સાક્ષાત્કાર થયે છે, એ દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે, તે જ્ઞાની પુરુષના સર્વ ચરિત્રમાં ઐક્યભાવને લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માને ઐક્યભાવ હોય છે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org