________________
ભક્તિમાર્ગની આરાધના
(રેલા છન્દ) ૨. જનમજનમકે દુઃખ સહે સબ સે તુમ જાને,
યાદ કિયે મુજ હિયે લૉ આયુધસે મને, તુમ દયાલ જગપાલ સ્વામી એ શરન ગહી છે, જે કુછ કરને હેય, કરે પરમાન વહી હૈ.
–એકીભાવસ્તોત્રઃ ૧૧ મુનિશ્રી વાદિરાજ
(ભૂધરદાસજીકૃત પદ્યાનુવાદ)
(દેહરા) ૩. પતિતઉદ્ધારન નાથજી, અપને બિરુદ વિચાર,
ભૂલચૂક સબ માહરી, ખમીએ વારંવાર, જ૫ ત૨ સંવર હીન હું, વળી હું સમતા હીન કરુણાનિધિ કૃપાળુ હે! શરણ રાખ હું દીન
–બ્રહદ્ આલોચનાઃ લાલા શ્રી રણજિતસિંહકૃત
(પદ્ધરી છંદ) ૪. ત્રિભુવન તિહુ કાલ મંઝાર કેય,
નહિ તુમ બિન નિજ સુખદાય હાય, એ ઉર યહ નિશ્ચય ભયે આજ, દુખજલધિઉતાર તુમ જિહાજ,
–શ્રી દૌલતરામજીકૃત પ્રભુસ્તુતિ ૫. વિશ્વાસ, વિશ્વાસ, આપણા પિતાનામાં વિશ્વાસ, પરમાત્મામાં વિશ્વાસ. આ જ મહાનતાનું રહસ્ય છે.
–સ્વામી વિવેકાનંદ (દેહરો) ૬. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુને દીન.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ૧૨૬ (રાગ બિહાગ– ત્રિતાલ) • જિહિ સુમિરન સે અતિ સુખ પાવે
સે સુમિન કયો છોડ દિયા;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org