SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રવણ-કીર્તન માટે ગંભીરપણે આ બાબતને વિચાર કરવાને સમય પાકી ગયે છે. આપણે સૌએ મળીને એવું આયોજન કરવું જોઈએ કે જેથી ભાવિ પેઢીઓને નવા નવા સંકીર્તનકારે મળતા રહે અને તે માટેનું સામાજિક, આર્થિક, બૌદ્ધિક અને શૈક્ષણિક સ્તરે ગ્ય આયોજન થાય. આપણે જીવનને સાત્વિકતા અને શાંતિ આપનાર એવા પ્રભુ-ગુરુ-કીર્તનને આપણું જબરોજના જીવનમાં વણી લઈએ એ જ અભ્યર્થના ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy