________________
મજ -
સમર્પણ
દિવસ-રાત ચાલુ રહેતી ધમાલ, અનેકવિધ હાડમારી તથા વધતી જતી મેંઘવારી વગેરે વિટંબણાઓવાળા જમાનામાં પણ જેઓએ સાદાઈ, સંતોષ, સરળતા, સહનશીલતા, સદાચાર, વિનય વગેરે ગુણોને જીવનમાં ઉતારી પૂર્ણજ્ઞાની અને પરમાનંદસ્વરૂપી એવા પરમાત્મા સાથે એકનિષ્ઠાથી લય લગાવી છે અથવા લગાવવામાં પ્રયત્નવાન છે, તેવા નામી અનામી સર્વ ભક્ત-સાધકને આ ગ્રંથ સાદર સમર્પણ કરવામાં આવે છે.
-
-
-
-
-
આભાર-દશન અનેક સજજનેના સહકાર અને સૌજન્યથી આ ગ્રંથ પ્રગટ થાય છે. આ સત્કાર્યમાં જેઓ વિશેષપણે સહાયક થયા છે તેવા, નિમ્નલિખિત મહાનુભાવોને અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે? ૧. સેવામૂર્તિ જિજ્ઞાસુ ભાઈ શ્રી રમણીકલાલ ઉમેદચંદ શેઠ ૨. સત્સાહિત્યપ્રેમી પ્રોફેસર શ્રી અનિલભાઈ વી. સોનેજી ૩. શ્રુતરસિક પંડિત શ્રી બાબુલાલ સિદ્ધસેન જૈન ૪. શિષ્ટસાહિત્યપ્રેમી શ્રી બકુલભાઈ લાલચંદ શાહ ૫. પ્રિન્સિપાલ ડો. શ્રી ચીનુભાઈ નાયક, અમદાવાદ ૬. શ્રી લા. દ. પ્રાચ્ય વિદ્યામંદિરના વ્યવસ્થાપક અને ગ્રંથપાલશ્રી ૭. ભાઈશ્રી કનુભાઈ શાહ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ૮. ભક્તિસંગીતપ્રેમી ભાઈ શ્રી રતિલાલ લાલભાઈ શાહ ૯. શ્રી ભાઈલાલભાઈ સી. શાહ,
સંગીત વિભાગ, સી. એન. વિદ્યાવિહાર, અમદાવાદ ૧૦. સૌજન્ય, સેવા અને સહનશીલતાની મૂર્તિરૂપ એવા “મારા” કુટુંબના સભ્ય
– લેખક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org