________________
ભકિતમાર્ગની આરાધના નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું ભાન આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. ૧૩ દયા શાંતિ ઔદાર્યતા, ધર્મ-મર્મ મન ધ્યાન; સંપ જપ વણ કપ દે, ભયભંજન ભગવાન. ૧૪ હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન, હર બ્રમણ ભારત તાણી, ભયભંજન ભગવાન. ૧૫ તન મન ધન ને અનનું, દે સુખ સુધા સમાન આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન. ૧૬ વિનય વિનંતી રાયની, ધરે કૃપાથી ધ્યાન, માન્ય કરે મહારાજ તે, ભયભંજન ભગવાન. ૧૭
(૪૯)
(ગઝલ-રાગ પીલુ) પ્રભુ મેરે દિલમેં સદા યાદ આના,
દયા કરકે દર્શન તુમ્હારા દિલાના. એ ટેકો સદા જાનકર દાસ અપને ચરણકા,
મુઝે દીનબંધુ ન દિલસે ભુલાના. પ્રભુ ! ૧ સભી દેષ જજોકે મેરે હજારે, - ક્ષમા કરકે અપને ચરણમેં લગાના. પ્રભુ છે ૨ | કિયા કામ કેઈ ન તેરી ખુશીકા,
અપના બિરદ દેખ, મુઝકો નિભાના. પ્રભુત્ર ૩ છે ફસાયા હું માયાકે ચક્કરમેં ગહરા, બ્રહ્માનંદ બંધનસે મુઝકે છુડાના. પ્રભુ છે ૪
(૫૦).
(રાગ આશાવરી) અવધૂ ક્યા માંગૂં ગુનાહીના, વે ગુનગનિ ન પ્રવીના...અવધૂ ગાય ન જાનું બજાય ન જાનું, ન જાનું સુરસેવા રીઝ ન જાનું રિઝાય ન જાનૂ, ન જાનું પદસેવા અવધૂ. ૧
છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org