SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સંત-ભકતોનાં ચરિત્રો શકે અને મેળવે તે કાંઈક આપી શકે. કેઈને ક્રિયાનું, કેઈને આચારનું, કેઈને શાસ્ત્રો ભણવાનું તે કઈને વક્તા તરીકેનું ગુમાન વૃદ્ધિ પામતું હોય છે. જેને નાશ કર ઘટે તે જ વૃદ્ધિ પામે, છતાં એ તરફ લક્ષ જ નથી! ઉપસંહાર ધર્મપ્રચાર, સમાજ સુધારણા અને સાધુસંગઠનમાં પણ તેઓએ અમૂલ્ય ફાળો આપે છે. તેમના મુખ્ય શિષ્યોમાં મુનિ શ્રી ચુનીલાલજી અને મુનિ શ્રી સંતબાલજી છે. વળી, ભિન્ન ભિન્ન સ્થળોમાં તેમણે પાઠશાળાઓ, પુસ્તકાલયે, ઉપાશ્રયે અને ઔષધાલયની સ્થાપના માટે પ્રેરણા કરી છે, જેમાં લીંબડીનું સમૃદ્ધ અને સુવ્યવસ્થિત શ્રી દેવચંદ્રજી પુસ્તકાલય, બોરીવલીની જનરલ હોસ્પિટલ તથા શ્રી સર્વોદય ઉદ્યોગ મંદિર, અને અમદાવાદ તથા લીંબડીનાં જૈન વિદ્યાથીગૃહ, સાયલાનું પુસ્તકાલય, દવાખાનું અને પાઠશાળા વગેરે મુખ્ય છે. આમ, સમાજ અને સંઘને પિતાની આગવી પ્રતિભાથી વિશિષ્ટપણે ઉપકાર કરનાર, સ્વ-પર-કલ્યાણરત શ્રી નાનચન્દ્રજી મહારાજ ગુજરાતના એક મહાન સાધક-સંત અને પ્રસિદ્ધ કીર્તનકાર થઈ ગયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy