________________
શ્રી હરિભદ્રસૂરિ વિર્ણચંત સમ્યક્ત્વ સપ્તતિકા
इदं सामान्यतस्तीर्थकृतां सेवोद्भवं फलम् । श्रीशत्रुञ्जयतीर्थे तु तदेव सुतरां महत् ।।१७।। उक्तं च-धूवे पक्खोवासो मासक्खवणं कपूरधूवम्मि ।
कित्तियमासक्खवणं साहूपडिलाहिए लहइ ।। १८ ।। अहो तीर्थस्य माहात्म्यं, पुण्डरीकमहागिरेः ।
पशवोऽपि हि यत्रस्था, लभन्ते त्रैदशं पदम् ॥१९॥ ततोऽपि रेवतगिरेः कृता सेवा महाफला ।
विमलाचलदेशत्वात्तद्रूपोऽयं यतः स्मृतः ॥२०॥ विशेषस्त्वेष यन्नेमिः, पवित्रीकृतवान्निजै: ।
प्रव्रज्याज्ञाननिर्वाणक-ल्याणकमहामहैः ।। २१ ।
श्रीमच्छैवेयमाहात्म्यं, ब्रुवाणा लौकिका अपि ।
श्रूयन्ते हि प्रभासाराख्य - पुराणे वदतांवराः ॥२२॥ पद्मासनसमासीन - श्याममूर्तिर्दिगम्बरः ।
नेमिनाथ: शिवेत्याख्या नाम चक्रेऽस्य वामनः ॥ २३ ॥ कलिकालमहाघोरे, सर्वकल्मषनाशनः ।
दर्शनात्स्पर्शनादेव, कोटियज्ञफलप्रदः ।। २४॥
अर्थ :શ્રી શત્રુંજય તીર્થમાં તો એ જ સેવાથી મહાન ફળ થાય. આગમમાં પણ કહ્યું છે કે, ‘‘ત્યાં ધૂપપૂજા કરતાં ૧૫ ઉપવાસનું ફળ મળે, કપૂરનો ધૂપ કરતા માસક્ષમણનું ફળ પામે, સાધુને ગોચરી વહોરાવતા માસક્ષમણનું ફળ પામે છે. અહો ! શ્રી પુંડરિક મહાગિરિ તીર્થનો મહિમા તો જુઓ કે જ્યાં રહેલા પશુઓ પણ દેવપણાને પામે છે. તેનાથી પણ રૈવતગિરિની કરેલી સેવા મહાન ફળવાળી છે. કારણ કે તે પણ (રૈવતગિરિ પણ) વિમલાચલનો અંશ જ હોવાથી મહાન જ છે અને વિશેષમાં તે ગિરિ શ્રી નેમનાથ
ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
७३
www.jainelibrary.org