________________
सिद्धिं गओ तमेक्कं सत्तुंजयपव्वओ तित्थं ॥ बीयं तु उज्जयंतो नेमिजिणिंदस्स जम्मि जायाई।
__कल्लाणाई निक्खमणनाणनिव्वाणगमणाई ।। અર્થ :- એ પ્રમાણે સાંભળતાં કુમારપાલ રાજાએ પૂછયું - હે ભગવન્ ! સોરઠ દેશમાં કયું તીર્થ છે?” ગુરૂ મહારાજ બોલ્યા - હે રાજન ! ત્યાં બે તીર્થ છે. તેમાં એક શત્રુંજયતીર્થકે જ્યાં પ્રથમ તીર્થંકરના ગણધર શ્રી ઋષભસેન (પુંડરિક સ્વામી)સિદ્ધિપદને પામ્યા અને બીજું ઉજજયંત-ગિરનાર તીર્થ કે જ્યાં બાવીશમાં શ્રી નેમિનાથના દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ-એ ત્રણ કલ્યાણક થયા.
શ્રી જ્ઞાનસાગર સૂરિકૃત શ્રી નેમીશ્વરજિનપ્રાસાદપ્રશસ્તિઃ स्वयं कल्याणकल्योऽयं, द्विधा कल्याणद: सताम् । ___ अंत: श्रीनेमिनाथेनाऽवाप्तं कल्याणकत्रिकम् ।। १२ ।। અર્થ:- જે કારણથી શ્રી નેમિનાથ ભગવાન વડે ત્રણ કલ્યાણક અહીં થયા છે તે કારણથી આ (ગિરનાર) પર્વત સ્વયં કલ્યાણનાં સ્વરૂપવાળો છે અને સજ્જન પુરૂષોને આલોક અને પરલોક બન્નેમાં કલ્યાણને આપનારો છે.
రంగు రంగులురు
કીગિરનાર ગ્રંથોની ગોદમાં
)
૭૨ કિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org