________________
वेगवई नाम नई मणसिलवण्णा य तत्थ पाहाणा।
तो पिंडिधमिअसंते समसुद्धे होइ वरतारं ।। १८ ।। વેગવતી નામની નદીમાં પારાના વર્ણવાળા પાષાણો છે. તે પાષાણનો પિંડ અગ્નિ વડે તપાયે છતે શુદ્ધ બની જાય છે. તે ૧૮ ||
उज्जिंते नाणसिला तस्स अहो कणयवण्णिा पुढवी।
बोक्कडयमुतपिंडी खइरंगारे भवे हेमं ।। १९ ।। ઉજ્જયંત પર જ્ઞાનશિલા નામની શિલા છે, તેની નીચે સોનાના વર્ણવાળી માટી છે તે બોકડાના મુત્રમાં પિંડ બનાવી ખેરના અંગારમાં તપાવવાથી સોનું થાય છે. ૧૯ .
नाणसिलाकयपुढवी पिंडीबद्धा य पंचगव्वेण ।
हढपाए वसइ रसो सहस्सवेही हवइ हेमं ॥ २० ॥ જ્ઞાનશિલાની નીચેની માટીને પંચગવ્યથી પિંડરૂપે બંધાવી હડાની પાસે જે રસ છે તેનાથી હજાર વધ કરતા તે પિંડનું સોનું બને છે. તે ૨૦ |
गिरिवरमासन्नठिअं आणीयं तिलविसारणं नाम।
सिलबद्धगाढपीडे वेलक्खा तत्थ दम्माणं ।। २१ ।। ગિરિવરની નજીક રહેલી “તીલવિચારણ” ઔષધિને લાવી શિલાથી બંધાયેલા ગાઢપીઠ ઉપર પ્રયોગ કરતા બે લાખ દ્રયમ (નાણું) મળે છે. તે ૨૧ |
___ सेणा नामेण नई सुवण्णतित्थंमि लड्डुअपहाणा।
पडिवाएण य सुव्वं करंति हेमं न संदेहो ॥ २२ ॥ સુર્વણ તીર્થમાં સેણા નામની નદી છે, લાડુ જેવા પત્થર છે. જે પ્રતિપાત વડે તાંબાને સુવર્ણ કરે છે. એમાં કોઈ સંદેહ નથી | ૨૨ /
विल्लक्खयंमि नयरे मउहहरं अत्थि सेलगं दिव्वं। तस्स य मज्झंमि ठिओ गणवइरसकुंडओ उवरि ।। २३ ॥ વિલક્ષ નામના નગરમાં મધુકધર નામનો દિવ્ય પર્વત છે. તેની મધ્યે ગણપતિ નામનો રસકુંડ છે. મેં ૨૩ ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org