________________
વિશાલ શૃંગ નામના શિખર ઉપર પાયકુટિમાં = પગ મુકવાની ભુમિ દેખાય છે તેની નજીક રહેલા શિખર ઉપર કબ્બડ નામનો હડો છે તેના ઉપર પામહનામની ચાંદી છે. | ૧૨ છે.
उजिंतरेवयवणे तत्थ य सुद्दारवानरो अस्थि ।
सो वामकण्णछित्तो उग्घाडइ विवरवरदारं ।। १३ ॥ ઉયંત રૈવતકના વનમાં સુદ્ધાર નામનો વાનર છે, જેનો ડાબો કાન કપાયેલો છે, તે વાનર શ્રેષ્ઠ ગુફાના દ્વારને ઉઘાડે છે. તે ૧૩ છે.
हत्थसएण पविट्टो दिक्खइ सोवण्णवण्णिआ रुक्खा ।
नीलरसेण सवंता सहस्सवेही रसो नूणं ।। १४ ॥ ગુફામાં સો હાથ આગળ જતાં સુવર્ણવર્ણ વૃક્ષો દેખાય છે, તેઓ નીલ રસને કરાવે છે તે ખરેખર સહસવધી રસ છે. . ૧૪ |
तं गहिऊण निअत्तो हणुवंतं छिवइ वामपाएण। सो ढक्कइ वरदारं जेण न जाणइ जणो कोवि ।। १५ ।। તે રસને ગ્રહણ કરીને પાછો ફરેલો માણસ ડાબા પગ વડે હનુમાનને સ્પર્શ કરે (ત્યારે) તે વાનર શ્રેષ્ઠ દ્વારને ઢાંકે છે. જેથી કોઈ પણ માણસ જાણી ન શકે. તે ૧૫ .
___ उजिंतसिहरउवरिं कोहंडिहरं खु नाम विक्खायं ।
अवरेण तस्स य सिला तदुभयपासेसु ऊसंतु || १६ ॥ ઉયંત શિખરની ઉપર કોલંડિ - કુષ્માંડઘર (અંબિકાનું ઘર)પ્રસિદ્ધ છે. તેની પાછળ શિલા છે. તેની બન્ને બાજુ ઔષધિઓ છે. તે ૧૬ |
__तं अयसितिल्लमीसं थंभइ पडिवायवंगिअं वंगं।
दोगच्चवाहिहरणं परितुट्टा अंबिआ जस्स ।। १७ ।। તે ઔષધીને અલસિના તેલમાં મિશ્રિત કરી લગાવવાથી પ્રતિવાતથી જકડાયેલા અંગને ઠીક કરે છે. જેની ઉપર અંબાદેવી ખુશ થાય છે. તેની દુર્ગતિ અને વ્યાધિ દુર થાય છે. ૧૭ ||
ગિરનાર ગ્રંથોની ગોમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org