________________
તેની આગળ પશુના મુત્ર જેવી ગંધવાળો રસ છે. આ રસને સોપલ તાંબાની સાથે મેળવવાથી ચંદ્ર અને કુંદના ફુલ જેવી ઉજ્જવલ ચાંદી સહસા બની જાય છે.
IIII
पुव्वदिसाए धणुहंतरेसु तस्सेव अत्थि जा गवइ । पाहाणमया दाहिणदिसागप बारसधणूहिं ।। ७ ।। दिस्सइ अ तत्थ पयडो हिंगुलवण्णो अ दिव्वपवररसो ।
विंधेइ सव्वलोहे फरिसेणं अग्गिसंगणं ।। ८ ॥ પૂર્વ દિશામાં થોડા ધનુષ આગળ જઈએ ત્યાં એ એક પાષાણમય ગાય આવે છે, ત્યાંથી બાર ધનુષ દક્ષિણ દિશામાં જઈએ ત્યાં પ્રગટ હિંગુલવર્ણવાળો દિવ્ય શ્રેષ્ઠ રસ છે. તે રસ અગ્નિના સંગ વડે સર્વ જાત લોઢાને સ્પર્શમાત્રથી વિંધે છે અને વિંધીને સોનું કરે છે. મેં ૭-૮ //.
उज्जिंते अत्थि नई विहलानामेण पव्वई पडिमा ।
दावेइ अंगुलीए फरिसरसो पव्वईदारं ।। ९ ।। ઉજ્જયન્તમાં વિહલા નામે નદી છે. ત્યાં પાર્વતીની પ્રતિમાને આંગળી વડે દબાવવાથી પહાડનું દ્વાર દેખાડે છે. / ૯ /
सक्कावयार उजिंतगिरिवरे तरस उत्तरे पासे । सोवाणपंतिआएपारेवयवण्णिया पुढवी ।। १० ।।
पंचगव्वेण बद्धा पिंडी धमिआ करेइ वरतारं ।
फेडइ दरिद्दवाहिं उत्तारइ दुक्खकंतारं || ११ ।। ઉજ્જયંતગિરિ ઉપર શકાવતાર છે. તેની ઉત્તર બાજુ પગથિયાથી જતાં પારેવાના વર્ણવાળી ભૂમિ આવે છે. તેની માટીને પંચગવ્યથી બાંધીને પિંડીને ધમન કરતા શ્રેષ્ઠ ચાંદી બને છે. જે દરિદ્રરૂપી વ્યાધિને ફાડી નાખે છે અને દુઃખરૂપી વનથી પાર ઉતારે છે. || ૧૦-૧૧ી.
सिहरे विसालसिंगे दीसंते पायकुट्टिमा जत्थ ।
तस्सासन्ने सिहरे कव्वडहढपामहो तारं ।।१२ ।। ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org