________________
શ્રી જિનહર્ષગણિ વિચિત
વસ્તુપાલ ચરિત્રા पञ्चमः प्रस्तावः अर्हत्प्रोद्धरधर्मतत्परशिर:कोटीररत्नाङ्कुरो,
राजर्षिस्तु कुमारपालविपुलापाल: कृपालुः कलौ। कृत्वा सङ्घमिहोपदेशवचसा श्रीहेमसूरिप्रभोः,
श्रीशत्रुञ्जयरैवताचलमहायात्रां पवित्रां व्यधात्।।४३४ ।। અર્થ :- અરિહંત પ્રભુના શ્રેષ્ઠ ધર્મમાં તત્પર છે. મસ્તકનાં અગ્રભાગરૂપી રત્નનો અંકુર જેમનો અને રાજાઓમાં શ્રેષ્ઠ એવા કૃપાલુ કુમારપાળરાજાએ કલિયુગમાં શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના ઉપદેશથી સંઘ(કાઢીને) શ્રી શત્રુંજય અને શ્રી ગિરનાર તીર્થની પવિત્ર એવી મહાયાત્રા કરી હતી.
नन्दीश्वरे कुण्डलाद्रौ, क्रमाद्दशगुणं ततः । ___कोटाकोटिगुणं तस्माद्रैवतस्य स्मृतेरपि ।।४९३ ।। અર્થ :- નંદીશ્વર દ્વીપની અને તે કરતાં કુંડલાદ્રિની યાત્રા કરતાં અનુક્રમે દશગણું પુણ્ય થાય. તે કરતાં રેવતાચલની સ્મૃતિથી પણ કોટાકોટિગણું પુણ્ય બંધાય છે.
अत्रान्तरे समायातस्तत्र त्रिदशनायकः ।
सार्वभौमं नमस्कृत्येत्यवादीन्मुदिताशय: ॥५५१॥ जगज्ज्येष्ठतयास्माकं, पूज्य: श्रीऋषभप्रभुः ।
त्वं तु तस्याङ्गजश्चक्री, तीर्थोद्धारकरो धुरि ।।५५२ ।। त्वयाद्दतां जिने पूजां, लोकोऽप्यनुकरिष्यति।
विशेषान्मत्कृतां तां तु, त्वमप्यनुकुरूच्चकैः ।।५५३ ।। CARनारः ग्रंथोनी गो )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org