________________
જીવનસાધના
૫૩ નહિ. તેઓને ધર્મ પાઠ શિખવાડું. કુટુંબને સ્વર્ગ બનાવું. સૃષ્ટિને સ્વર્ગ બનાવું તે કુટુંબને મેક્ષ બનાવું.
૨. પ્રમાદ કઈ કૃત્યમાં કરું નહિ. મને વીરત્વની વૃદ્ધિ કરું. અગ્ય વિદ્યા સાધું નહિ. નિર્માલ્ય અધ્યયન કરું નહિ. વિચારશક્તિને ખીલવું. આળસને ઉત્તેજન આપું નહિ. દિનચર્યાને ગેરઉપયોગ કરું નહિ. ઉત્તમ શક્તિને સાધ્ય કરું. ચારિત્ર્યને અદભુત કરવું. વિજય, કીર્તિ, યશ સર્વપક્ષી પ્રાપ્ત કરવાં. શક્તિને ગેરઉપયોગ કરું નહિ. પ્રત્યેક વસ્તુને નિયમ કરું. નિયમ વગર વિહાર કરું નહિ. છેટે ઉદ્યમ કરું નહિ. અનુદ્યમી પણ રહું નહિ.
૩. કેઈ દર્શનને નિંદું નહિ. એકપક્ષી મતભેદ બાંધું નહિ. અજ્ઞાનપક્ષને આરાધું નહિ. પરમાત્માની ભક્તિ કરું. તત્ત્વ આરાધતાં લેકનિંદાથી ડરું નહિ. તત્વજ્ઞાનનો અભ્યાસ કરું. ..
આદર્શ ગૃહસ્થજીવનની પ્રેરણું આમાંથી દરેક ગૃહસ્થને મળ્યા વિના રહે એમ નથી. સાથે સાથે શ્રીમદ્ રાજચંદ્રમાં બાળપણથી પ્રવર્તેલી ધર્ણોદ્ધારની ઉદાત્ત કલ્પના પણ વધારે ને વધારે દઢ થતી જતી હતી. એ માટે નીચેને એક ઉતારે અહીં પૂરતો થશેઃ
જ્ઞાનને ઉદ્ધાર કરે. જુદા જુદા ધર્મોપદેશના ગ્રંથે વહેંચવા. જુદા જુદા ધર્મગ્રંથ જવા. મતમતાંતરનું સ્વરૂપ સમજાવવું. “જે મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચાર પુરુષાર્થની પ્રાપ્તિ કરી શકવા ઈચ્છતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org