________________
શ્રીમદ્ રાજચ દ્ર
૪. ઝાલરના પડતા ટકોરા ગણતા જવું. ૫. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર,
મનમાં ગણ્યા જવું. ૬. માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરવી. ૧ ૭. આઠેક નવી સમસ્યાઓ પૂર્ણ કરવી. ૮. સેળ નવા સૂચવેલા વિષય ઉપર મધ્યાએ
માગેલા વૃત્તમાં કવિતા રચતા જવું. ૧૬ ૯. ગ્રીક, અંગ્રેજી, સંસ્કૃત, અરબી, લૈટિન, ઉર્દુ,
ગુજરાતી, મરાઠી, બંગાળી, મરુ, જાડેજી આદિ કઈ પણ સેળ ભાષાઓના ચારસે અનુક્રમ વિહીન શબ્દ પાછા કર્તા, કર્મના અનુક્રમ સહિત કહી આપવા અને વચ્ચે બીજાં કામ
પણ કર્યો જવાં. ૧૦. વિદ્યાર્થીને સમજાવે. ૧૧. કેટલાક અલંકારના વિચાર.
ક " | રે
એમ બાવન કામની શરૂઆત એક સાથે કરવી, એક કામને કંઈક ભાગ કરી, બીજા કામને કંઈક ભાગ કરે, પછી ત્રીજાને, પછી ચેથાને..વળી પાછા પહેલા કામ ઉપર આવવું...એમ સઘળાં બાવન કામ પૂર્ણ થતાં સુધી કર્યા કરવાં; લખવું નહિ કે ફરી પૂછવું નહિ.
ભાષાના અનુક્રમવિહીન શબ્દોને અનુક્રમ સહિત શી રીતે દર્શાવવામાં આવતા એનાં બેએક ઉદાહરણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org