________________
૩ર
શ્રીમદ્ રાજચંદ્ર પરંતુ તે વખતે શ્રીમદ્ પાસે ગાડીભાડાના પૈસા નહતા. તેથી તેમણે એ ભાતું એક કંદોઈને ત્યાં વેચીને ભાડા જેટલા પૈસા મેળવ્યા. પણ ધારસીભાઈ સાથે આટલું બધું ઓળખાણ થયું હતું છતાં કોઈ પણ માગણી ન કરી કે ઉછીના પૈસા પણ ન માગ્યા. આટલી નાની વય હવા છતાં સમજુ ગૃહસ્થની માફક એમનામાં સમજશક્તિ હતી કે:
મર જાઉં માગું નહિ, અપને તનકે કાજ; - પરમારથકે કારણ માગું, ના મેં સમજુ લાજ.” કચ્છના ભાઈઓની સગવડ યથાગ્ય થાય તે માટે ધારસભાઈને શ્રીમદે વિનંતી કરી અને તે લોકોની આગતાસ્વાગતા સાચવી, પરંતુ પિતાને છેડા ભાડાના પૈસા જેઈતા હતા તે પણ એ માટે હાથ લાંબો કરી તેમણે દીનતા દાખવી નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org