________________
શ્રીમના શબ્દોમાં ‘સત્’
મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક ‘સત્ ’તે જ પ્રકાશ્યું છે. તેનું જ જ્ઞાન કરવા યાગ્ય છે,
તે જ પ્રતીત કરવા યેાગ્ય છે,
તે જ અનુભવરૂપ છે, અને તે જ પરમપ્રેમે ભજવા ચેાગ્ય છે.
તે ‘પરમસત્'ની જ અમેા અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઇચ્છીએ છીએ.
તે ‘પરમસત' ને
પરમજ્ઞાન કહેા, ગમે તેા પરમપ્રેમ કહે, અને ગમે તેા ‘સત્ત્વચિત્—આનંદ સ્વરૂપ' કહે, ગમે તે ‘આત્મા' કહે, ગમે તેા ‘સર્વાત્મા’ કહે, ગમે તે ‘એક' કહેા, ગમે તે ‘અનેક' કહેા, ગમે તે ‘ એકરૂપ ' કહે, ગમે તે ‘સવરૂપ' કહા,
Jain Education International
‘સત્' જ છે, અને
પણ ‘સત્' તે તે જ એ બધા પ્રકારે કહેવા યાગ્ય છે, કહેવાય છે. સર્વ એ જ છે, અન્ય નહીં.
એવું તે પરમતત્ત્વ, પુરુષોત્તમ, હરિ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ, પરમબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર અને ભગવત આદિ અનંત નામાએ કહેવાયુ છે.
અમે જ્યારે પરમતત્ત્વ કહેવા ઇચ્છી તેવા કાઈ પણ શબ્દમાં ખેાલીએ તે તે એ જ છે, ખીજું નહીં. શ્રીમદ્ રાજચંદ્ર
For Personal & Private Use Only
www.jainelibrary.org