________________
પ્રકાશક: ત્રિકમલાલ મહાસુખરામ શાહ પ્રમુખશ્રીમદ્ રાજચંદ્ર જન્મ શતાબ્દી મંડળ, શ્રી રાજચંદ્ર પાઠશાળા, પંચભાઈની પોળ, અમદાવાદ,
આત્મશાંતિ જે જિંદગીને ધ્રુવ કાંટે છે. તે જિંદગી ગમે તે એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તે પણ પરમ સમાધિનું સ્થાન છે.
લોકસંજ્ઞા જેની જિંદગીને ધ્રુવ કાંટે છે, તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવારાદિ વેગવાળી હોય તે પણ તે દુઃખને જ હેતુ છે.
શ્રીમદ રાજચંદ્ર
કિંમત : રૂ. ૨-૦૦ સુધરે.' કિંમત
|
- - - ૫
સં. ૨૦૨૨ પ્રત: ૧૫,૦૦૦ પ્રથમ આવૃત્તિ
મુદ્રક: મોહન પરીખ સુરુચિ છાપશાળા બારડોલી-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org