SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સેવાનિષ્ઠ માતાપિતા संत परम हितकारी, जगत माँही । संत परम हितकारी॥ प्रभुपद प्रगट करावत प्रीति, भरम मिटावत भारी॥ આપણા ભારત દેશની અધ્યાત્મ-સાધના બહુ જ પુરાણ અને સુપ્રસિદ્ધ છે. હજારો વર્ષ પહેલાં એ શરૂ થયેલી. કણે પ્રથમ શરૂ કરી એ જ્ઞાત નથી. પરંતુ એ સાધનાના પુરસ્કર્તા અનેક મહાન પુરુષે જાણીતા છે. બુદ્ધ-મહાવીર પહેલાંની એ ત્રાષિ-પરંપરા છે. તેમના પછી પણ અત્યાર લગી એ સાધનાને વરેલા સંત-મહાત્મા પુરુષે દેશના જુદા જુદા ભાગમાં, જુદી જુદી પરંપરાઓમાં અને જુદી જુદી નાત-જાતમાં થતા આવ્યા છે. એ જ અધ્યાત્મ-પરંપરામાં થઈ ગયેલા શ્રીમદ રાજચંદ્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy