________________
ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજે દયા સમાન; અભયદાન સાથે સંતોષ, ઘો પ્રાણુને દળવા દોષ. સત્ય શીલ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ
પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય. સર્વ જીવનું ઈચ્છે સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય;
એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ. ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ; તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે.”૧
મુકુલ કલાથી
૧ મોક્ષમાળા પાઠ-૨
૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org