SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનસાધના ૧૭૭ પ્રસંગે લખાયેલાં લખાણે કે પત્ર, તથા આપમેળે ચિંતન કરતાં નોંધરૂપે લખાયાં હેય અગર તેમના ઉપદેશમાંથી જન્મ્યાં હોય તેવાં લખાણોએ સૌને આ ગ્રંથમાં એકઠાં કરેલાં છે. એ સૌ લખાણોને સાચો પરિચય મેળવવા માટે એ બૃહદ ગ્રંથનું અનુશીલન કરવું જરૂરી છે. અહીં તે માત્ર એ સૌ લખાણેને ટૂંક પરિચય જ આપવા પ્રયત્ન કરીશું. શ્રીમનાં સૌ લખાણોને નીચે પ્રમાણે વહેંચી શકાય ? ૧. મુમુક્ષુઓ પ્રત્યે લખાયેલા પત્રે; ૨. સ્વતંત્ર કાવ્ય; ૩. મેક્ષમાળા, ભાવનાબેધ, આત્મસિદ્ધિશાસ્ત્ર એ ત્રણ સ્વતંત્ર ગ્રંથ; ૪. મુનિસમાગમ, પ્રતિમાસિદ્ધિ આદિ સ્વતંત્ર લેખે; ૫. સ્ત્રીનીતિબોધ વિભાગ-૧, પુષ્પમાળા, બોધવચન, વચનામૃત, મહાનીતિ આદિ સ્વતંત્ર બોધવચન માળાઓ; ૬. પંચાસ્તિકાય ગ્રંથનું ગુજરાતી ભાષાંતર; ૭. શ્રી રત્નકરંડ શ્રાવકાચારમાંથી ત્રણ ભાવનાઓને અનુવાદ તથા સ્વરોદયજ્ઞાન, દ્રવ્યસંગ્રહ, દશવૈકાલિક આદિ ગ્રંથોમાંથી કેટલીક ગાથાઓનું ભાષાંતર; આનંદઘન ચેવીશીમાંથી કેટલાંક સ્તવનના અર્થ ૮. વેદાંત અને જૈન દર્શન સંબંધી ને; ૯. ઉપદેશ-નોંધ, ઉપદેશછાયા, વ્યાખ્યાનસાર ૧-૨ (મુમુક્ષુઓએ લીધેલી નોંધ); જી - સા - ૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy