SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનસાધના માર્ગ આપે તે જમીનમાં સમાઈ જાઉં! એવી નમ્રતા પ્રગટતાં મુનિશ્રીએ શ્રીમને કહ્યું: “હું ત્યાગી નથી!” ત્યાં તે શ્રીમદ્ રાજચંદ્ર બેલ્યાઃ મુનિ, હવે તમે ત્યાગી છે.” મુનિશ્રી દેવકરણજી શ્રીમને પ્રથમ વાર મળ્યા, ત્યારે શ્રીમને તેમણે “સૂયડાંગ સૂત્રના વીર્યાધ્યયનની બાવીસત્રેવીસમી ગાથા બતાવીને કહ્યું: “જ્યાં “ ” છે ત્યાં ” હેય અને જ્યાં “૪” છે ત્યાં “ ” હેય તે અર્થ બરબર બેસે એમ છે, તે આ ગાથાઓમાં લેખનદોષ છે કે બરાબર છે?” जे अबुद्धा महाभागा वीरा असंमत्तदंसिणो । असुद्धं तेसि परक्कंतं सफलं होई सव्वा ॥ जे य बद्धा महाभागा वीरा संमत्तदंसिणो । सुद्धं तेसिं परक्कंतं अफलं होई सव्वसेा ।। આ ગાથાઓ જોઈને શ્રીમદ્ કહેઃ લેખનદોષ નથી, બરાબર છે. તેને ભાવાર્થ એ છે કે, મિથ્યાદિષ્ટિની કિયા “સફળ” છે, ફળે કરીને સહિત છે, અર્થાત્ તેને પુણ્ય-પાપ (રૂપી) ફળનું બેસવાપણું છે. સમ્યક દષ્ટિની કિયા “અફળ” છે, ફળ રહિત છે; તેને ફળનું બેસવાપણું નથી અર્થાત્ નિર્જરા થાય છે. એકની (મિથ્યાષ્ટિની) ક્રિયાનું સંસારહેતુક સફળપણું અને બીજાની (સમ્યક્દષ્ટિની) ક્રિયાનું સંસારહેતુક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy