________________
જીવનન્સાધના
૧૬૧
વધારે માને છે કે હાલના શેધક માં ?”
જિજ્ઞાસુએ જણાવ્યું: “તીર્થકર ભગવાનમાં.” શ્રીમદ્ કહેઃ
ત્યારે તમે તીર્થકર ભગવાન પર શ્રદ્ધા રાખે અને શંકા કાઢી નાખો. આત્માનું કલ્યાણ કરશે તે તમને પૃથ્વી સપાટ કે ગોળ, જેવી હશે તેવી, કાંઈ હરકત કરશે નહિ.”
છે. રવજીભાઈ દેવરાજજીએ શ્રીમદને પ્રશ્ન પૂછયોઃ
સ્વર્ગ, નરકની ખાતરી શી?” શ્રીમદ્દ બોલ્યા:
નરક હોય અને તમે ન માનતા હે, તે નરકે જવાય તેવાં કામ કરવાથી કેટલું સાહસ ખેડયું કહેવાય?”
૧૩ ખંભાતવાળા શ્રી ત્રિભવનદાસભાઈ મુંબઈ જતા, ત્યારે શ્રીમને સમાગમ કરવા એમને ઘેર જવાનું રાખતા.
એક વખત શ્રીમદ્ પિતાની પુત્રી કાશીબહેન ત્રણેક વર્ષની હતી તેની સાથે ગમ્મત કરતાં પૂછે છેઃ “તું કોણ છે?”
કાશીબહેને કહ્યું: “હું કાશી છું.' શ્રીમદ્ કહેઃ “ના, તું આત્મા છે.” કાશીબહેન બેલી ઊઠી: “ના, હું તે કાશી છું.'
એવામાં શ્રી ત્રિભવનદાસભાઈ આવ્યા. શ્રીમદે તેમને કહ્યું: જી - સા -૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org