________________
જીવનસાધના
૧૦૧
તો તમે સાચા સાધુઓ બનો. આત્મામાં સાચા પ્રગટ કરે. (૧) આત્મા છે; (૨) આત્મા નિત્ય છે; (૩) આત્મા કર્તા છે; (૪) આત્મા જોક્તા છે; (૫) મોક્ષ છે; અને (૬) મેલને ઉપાય છે–આ છ પદને* હે મુનિએ! વારંવાર વિચાર કરજે.
“વડવા જે આટલો કાળ કાવું થયું છે તે તમારા માટે જ થયું છે. તમને (અમારા) આ વેશે પ્રતીતિ થશે તે યથાર્થ સત્ય થશે; કારણ કે તમારે ત્યાગીને વેશ છે અને અમારી પાસે તેવું કંઈ ન દેખાય, પરંતુ આત્મપરિણતિ ઉપર લક્ષ આપવાથી પ્રતીતિનું કારણ થશે.” - કાવિઠામાં શ્રીમદ્ પિતે એકલા ખેતરમાં વિચરતા. કઈ પ્રસંગે માણસે એકત્ર મળે ત્યારે સહજ ધરૂપે કરુણા કરતા. રાળજમાં પણ તેવી રીતે બંધના પ્રસંગે બનેલા અને વડવામાં તે ખંભાતના ઓળખીતા ઘણા મુમુક્ષુઓ આવતા હોવાથી દરરોજ બેધપ્રવાહ વહેતે. આણંદ, કાવિઠા, રાળજ ને વડવાના બેધમાંથી સ્મૃતિમાં રહેલા વિચારે ઘણાખરા શ્રીમદ્દના શબ્દોમાં પ્રભાવશાળી સ્મરણશક્તિવાળા અંબાલાલભાઈએ ઉતારી લીધા હતા. એ વિચારે “શ્રીમદ્ રાજચંદ્ર” બૃહદ્ ગ્રંથમાં ‘ઉપદેશછાયા” નામે પ્રસિદ્ધ થયા છે.
શ્રીમદ આણંદથી નડિયાદ સંવત ૧૫રમાં આવ્યા હતા. તેમની સેવાભક્તિમાં અંબાલાલભાઈ બધાં ગામમાં
* આ છ પદની વિસ્તૃત વિચારણું “આત્મસિદ્ધિશાસ્ત્રમાં કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org