________________
શ્રીમદ્ રાજચંદ્ર મુંબઈમાં મેતીની આડતને વેપાર કરતે હતે.
નાના ભાઈને એક દિવસ વિચાર આવ્યું કે આજે આપણે પણ મેટા, ભાઈની પેઠે મેતીને મેટે વેપાર કરીએ. તેથી જે માલ બહાર પરદેશથી આવેલે એ લઈને તે બજારમાં ગયે. ત્યાં એક દલાલને તેણે કહ્યું : “કઈ સારા પ્રામાણિક શેઠ મને બતાવ.”
દલાલે શ્રીમદને તેને ભેટો કરાવ્યું.
શ્રીમદે બધો માલ બરાબર કસી છે અને તેની વ્યાજબી કિંમત ગણી આપી.
પિલે નાન ભાઈ નાણું લઈને ખુશ થતે પિતાને ઘેર ગયે. મોટા ભાઈ ઘેર આવ્યા એટલે તેણે વેપારની વાત કહી સંભળાવી.
મેટાભાઈએ જોયું કે, નાનો ભાઈ સદે કરવામાં છેતરાયે તે નથી. શ્રીમદે બરોબર કિંમત આંકી આપી હતી. પરંતુ વાત એમ હતી કે, જે માણસને માલ હિતે એને તે દિવસે કાગળ આવ્યું હતું. એમાં તેણે લખ્યું હતું કે, અમુક કિંમત વગર માલ વેચશે નહિ. એ કિંમત ચાલુ બજારભાવ કરતાં ઘણી મોટી હતી. હવે શું થાય? આ જબરી બેટ ગઈ! તે ગુસ્સામાં બોલી ઊઠશેઃ અલ્યા, આ તે શું કર્યું? મારે દેવાળું જ કાઢવું પડશે!”
તે આરબ હાંફળે ફાંફળે શ્રીમદ્ પાસે દોડી ગયે. તેણે કરગરીને પેલા માણસને કાગળ વંચાવીને કહ્યું, સાહેબ, કંઈ રહેમ કરે. નહિ તે હું ગરીબ માણસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org