SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર નિષ્કામતાથી, વીતરાગપણાથી સ્વસ્થ, શાંત ચિત્તે અદા કરવાની લેકેત્તર અદ્ભુત અવસ્થા પ્રાપ્ત કરી લીધી હતી. આટલી ભૂમિકા ખ્યાલમાં રાખીને શ્રીમદ્ રાજચંદ્રના વ્યાવહારિક જીવન તરફ વળીએ. આમ તે શ્રીમદ્ નાનપણમાં પિતાના પિતાની દુકાને બેસતા હતા એ આપણે આગળ જોઈ ગયા છીએ.* તે વેળાએ નાની વયમાં પણ તેઓ પવિત્ર ભાવનાથી પિતાનું કામ કરતા હતા. “કેઈને મેં એ છોઅધિકે ભાવ કહ્યો નથી, કે કેઈને ઓછું અધિકું તેળી દીધું નથી.” આ ભાવના મેટપણે પણ એમનામાં એટલી જ સતેજ હતી. એકવીસમા વર્ષમાં શ્રીમદ્ ઝવેરીના વ્યવસાયમાં જોડાયા હતા. ઘણા ટૂક વખતમાં તેમણે એક સારા ઝવેરી તરીકેની નામના મેળવી હતી. - શ્રીમદ્ મુંબઈમાં વ્યાપારમાં જોડાયા ત્યારથી ભાગીદારે સાથે કેમ પ્રવર્તવું તેને નિર્ણય તેમણે કરી રાખ્યો હતો. સંવત ૧૯૪૬ની તેમની રોજનીશીમાં એ મળી આવે છે. એ આદર્શ આપણને સૌને સહાયરૂપ થઈ પડે એમ અવશ્ય છેઃ ૧. “કેઈના પણ દોષ જે નહિ. તારા પિતાના દેષથી જે થાય છે તે થાય છે એમ માન. ૨. “તારી (આત્મ) પ્રશંસા કરીશ નહિ અને કરીશ # પ્રકરણ ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy