________________
વ્યવહારમાં આદર્શરૂપ શ્રીમદ્ શ્રીમદ્દ જ્યારે પ્રબળ આત્મચિંતન અને ગાઢ આત્મસ્થિતિની દિશામાંથી પસાર થતા હતા એ સમય દરમ્યાન જ તેમની વ્યાવહારિક ઉપાધિ પણ એટલી જ સજજડ બનતી જતી હતી. પરંતુ પિતાની આંતરદશા અને બાહ્ય ઉપાધિ એ બંને વચ્ચે પણ શ્રીમદ્ રાજચંદ્ર કે સુમેળ સાથે હતો તે આ વર્ષ દરમ્યાન તેમણે લખેલા પત્રમાં ઘણું કરીને જોવા મળે છે.
પિષ સુદ ૭, ૧૯૪૮ના રોજ લખેલા પત્રમાં શ્રીમદ્ જણાવે છે:
કેઈ એવા પ્રકારને ઉદય છે કે, અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમ જ બીજા પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. મન ક્યાંય વિરામ પામતું નથી, ઘણું કરીને અત્રે કેઈને સમાગમ ઈચ્છતું નથી.”
માહ વદ ૪, ૧૯૪૮ને પત્ર જુઓ: “ચોતરફ ઉપાધિની જવાલા પ્રજવલતી હોય તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org