SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ વન-સાધના. અમારે દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હરિ છે, સર્વ હરિ છે, અને તેમ છતાં આમ વહીવટમાં છીએ, એ એની ઈચ્છાનું કારણ છે.” વળી એ જ માસમાં શ્રીમદે લખેલું આત્માનુભૂતિપૂર્ણ પદ જુઓ: બિના નયન પાવે નહિ, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુકે ચરન, સે પાવે સાક્ષાત. ૧ બૂઝી ચહત જે પ્યાસ કો, હૈ બૂઝનકી રીત; પાવે નહિ ગુરૂગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ એહિ નહિ હૈ કલ્પના, એહિ નહિ વિભંગ; કઈ નર પંચમકાલમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વે જ્ઞાનીકા દેશ ૪ જપ, તપ, ઔર ગ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદન કે છેડ, પિ છે લાગ સપુરુષકે, તે સબ બંધન તોડ. ૬ આમ શ્રીમદ્ રાજચંદ્ર આગળ વધતાં વધતાં એવી સ્થિતિને પામે છે જેને માટે તેઓ તીવ્રપણે ઝંખતા હતા. અને એ ગાઢ સ્વરૂપસ્થિતિની દિશામાં તેઓ પિતાના પત્રોમાં પોતાને માટે “યથાર્થ બેધસ્વરૂપ”, શ્રી બેધસ્વરૂપ”, “બેધબીજ”, “સમસ્થિતભાવ”“સ્વરૂપ”, “નિષ્કામ આત્મસ્વરૂપ”, “સહજસ્વરૂપ”, • Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy