SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ • સમાચાર દુનિયાના બીજે ખૂણે માકલી શકાય છે. આન્તર રાષ્ટ્રીય વ્યાપાર ખૂબ જ વધેલા છે અને એક દેશની ચીજો અન્ય દેશમાં સહેલાઇથી માકલી શકાય છે. આમ હાવા છતાં આપણા વર્તમાન માનસમાં આન્તરરાષ્ટ્રીયતા હજુ ઊગી જ નથી. હજી રાષ્ટ્રાય ભાવનાનું ઝનૂન મનમાંથી ખસતું જ નથી. મારા દેશ અન્યથી જુદો છે. મારા દેશના સ્વાર્થા અન્યથી ભિન્ન છે. જો હું નમળે. છું તેા સબળા થવા માંગુ છુ અને સબળ બનીને અન્ય નબળા દેશા ઉપર આક્રમણ કરવા મનેરથ સેવું છું. બીજું, આજના વિજ્ઞાને માસ જાતની શક્તિ ખૂબ જ વધારી છે અને એ શક્તને પચાવવા યાગ્ય નૈતિક સાધનામાં અલ્પશક્તિવાળા માનવી જેટલી જ આજની માનવજાત પછાત છે. બાળકના હાથમાં તલવાર આવે અને તે અણુસમજને વશ થઇને આમતેમ ફેરવે અને આસપાસના માસેાને ઘાયલ કરી બેસે એવી આજે આખી માનવજાતની દશા છે. આજ બાહ્ય અંતર ઘટયું છે. સૌ કાઇ એકમેકની સમીપ આવ્યા છે. આજે એક જ માણસ વિજ્ઞાનની મદદ વડે સંખ્યાબંધ માનવીઓના સંહાર કરી શકે છે. પરિણામે આજે ચાતરક કાતિલ હરીફાઈ અને ઘાતક સ ંહાર આપણે જોઇ રહ્યા છીએ. પણ આ દુનિયાની ચિસ્થાયી પરિસ્થિતિ ન જ હાઈ જ શકે. નહિ તા દુનિયાનો સ્વયમેવ જ નાશ થઇ જાય. આજે નવી શક્તિનો માનવીને કેફ ચઢયે છે. એ ઘેાડા કાળમાં જ ઊતરશે અને અન્યના રક્ષણમાં જ પોતાનું રક્ષણ રહેલું છે એવી સ્વસંરક્ષણની વૃત્તિ જનતાના માનસમાં ઊભી થશે અને ત્યારે જ જનતા અહિંસા તરફ અભિમુખ બન્યા વિના રહેશે જ નહિ. હિંસા જેટલી આજની સત્ય વસ્તુસ્થિતિ છે તેટલી જ અહિંસા આવતી કાલની નિશ્ચિત ગળા આટલી લાંખી સમાલયના વડે જોયું કે માનવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy