SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૧ શાધે કરેલી અને તેને લગતા પેપરો-નિબધા તૈયાર કરીને પ્રગટ કરેલા. આ વખતે અમેરિકા જવા માટે તેમને સ્વ. શેઠ જમનાલાલ બજાજે મદદ કરી હતી. ૧૯૩૫ માં ફીઝીઓલાજી (શરીરશાસ્ત્ર) ને લગતી રશિયામાં મળેલી આન્તરરાષ્ટ્રીય કેંગ્રેસમાં એક પ્રતિનિધિ તરીકે તેમણે ભાગ લીધા હતા. અને એ પ્રસંગે પેાતાના સંશાધનવિષયને લગતી કેટલીક નવી શાધા રજૂ કરતા એક નિબધ રજૂ કર્યાં હતા. ત્યાંથી પણ તેમના જાણવામાં ઘણી નવી બાબતા આવી હતી. ૧૯૩૭માં તેમણે પોતાની લેખેરેટરી આલ્બેારા ખસેડી. અહીં તેમને પ્રયાગેગા કરવા માટે જમીન વગેરેની સારી સગવડો મળી. કેન્દ્રીય તેમ જ ઉત્તર પ્રદેશની સરકારાએ તેમના કાર્યમાં વધારે રસ લેવા માંડયા અને લેબેરેટરીમાં હાથ ધરાતી અનેક યાજનાઓને સરકાર તરફથી આર્થિક ટેકો મળવા લાગ્યા. અનાજ, કઠોળ તેમ જ ઘાસચારાની પાષણક્ષમતા કેમ વધે, તેનું દળ કેમ મેાટું થાય અને તેને પાક કેમ વધારે ઊતરે એ બાબતના સ ંશાધન ઉપર હવે વધારે ભાર મુકાતો રહ્યો. કરી એક વાર તેઓ ૧૯૪૭માં અમેરિકા ગયેલા અને ત્યાંથી પાછા ફર્યાં બાદ મકાઈ અને બીન કઠોળોના સંશાધન ઉપર તેમનુ ં કાય વધારે કેન્દ્રિત થયું અને એક એકરમાં મકાઈ ને ૭૫ મણ સુધી પાક ઊતરે તે હદ સુધી તેમનું સાધનકા પહેાગ્યું. જુદાં જુદાં શાક, ફળ, રેસાવાળા ખાદ્યપદાર્થાં, ઘાસ વગરે ઉપર અહી. આજે માટા પાયા ઉપર સોંશાધન ચાલી રહ્યું છે. આમાં લાંબાં તારવાળું રૂ, ઘઉંની ૪૦૧ જાતા, જવની ૨૦ જાતા, ચણાની ૭ જાતા, જુવારની ૨૫ જાતા, સ્વીટ પોટેટાની ૧૩૦ જાતા, બટાટાની ૪૦ જાતા, ડુંગળીની ૨૦ જાતા અને એ ઉપરાંત ટમેટા, બીન, વટાણા વગેરે શાકની અનેક જાતાના સમાવેશ થાય છે. આજ સુધીમાં હિંદના તેમ જ પરદેશનાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy