________________
૨૦૫
મેાટાં મોટાં ટામ-વાસણ ઊટકે છે. આજે આશ્રમ-પરિવારના ૩૦-૩૨ માણ્ણાના બધા કામકાજની જવાબદારી આ છે!કરીએ ઉપર નાખવામાં આવી છે. અને રાજી ખુશીથી એ જવાબદારી તેએ અદા કરે છે. પાતાના પુસ્તકાલયમાંથી પુસ્તકા લઈ ને તેનું સ્વત ંત્ર રીતથી તેઓ અધ્યયન કરે છે. કાઈ પણ વિષય ઉપર સ્વતંત્ર રીતે તેએ લેખા લખે છે અને પેાતાના શિક્ષણવર્ગના સમય દરમિયાન જે બાબતેાની જાણકારીની ચ્હા પોતાના દૈનિક અનુભવના પરિણામે તેના દિલમાં કુરી હોય છે તે બધી જાણી લે છે. ચાંદની રાતમાં નાટક ભજવાતુ હાય ત્યારે પોતાનાં નાચ-ગાન તથા ખેલમાં એક આદર્શ ગ્રામીણુ કલા નિર્માણ કરવાની તેઓ કેાશિશ પણ કરે છે.'
આવ! સંસ્થાને આર્થિક ભીડ હંમેશાં ચાલુ હાય તે . સ્વભાવિક છે. જે કોઈ સ્થિતિસંપન્ન વ્યક્તિ આ સંસ્થાના મુનિયાદી કાર્યાં પ્રતિ આકર્ષાય તેણે જરૂર પોતાના આર્થિક હાથ આ સંસ્થા તરફ લંબાવવા કરે છે.
આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓને લગતા વિભાગા અમે એક ખૂણેથી બીજા ખૂણે કરીને તૈયા. ઊતી ઉદ્યોગાને આ સંસ્થામાં સારું સ્થાન આપવામાં આવ્યું છે એમ લાગ્યું. તેની વિવિધ પ્રક્રિયાએ જોતાં મને ઘણું નવું જાણવાનું મળ્યું. ઉત્તર પ્રદેશની સરકારે આ સંસ્થાને જંગલમાંથી સારા પ્રમાણમાં જગ્યા કાઢી આપી છે અને તે ઉપર જુદી જુદી પ્રવૃત્તિઓને અનુલક્ષીને ઠીક ઠીક મકાના ધાયાં છે. સરલાબહેનનેા કયાગ અને કાર્યોં. નિષ્ઠા જેઈ તે મન ખૂબ પ્રસન્ન થયું. તે સંપૂર્ણ અંશમાં ભારતીય બની ગયાં છે, અને હિંદી તેમ જ પહાડી ભાષા સરળપણે મેલે છે. તેમની સાથે અમે લગભગ બે કલાક ગાળ્યા અને આટલે દૂર દેશને એક ખૂણે પહાડાની વચમાં એક મિશનરીની માફક, પ્રસિદ્ધિની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org