________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
મુમુક્ષુઓના જીવનને જ ઉપકારી હાવાથી માત્ર તેનાં નામ અહીં જણાવ્યાં છે. આજુમાજીના સ્થળેાથી આવનાર જિજ્ઞાસુએની જિજ્ઞાસા તૃપ્ત થાય અને ધાર્મિક જીવનની જાગૃતિ પ્રાપ્ત થાય તેવાં સ્થળા ઉપર ગણાવ્યાં છે.
३२२
શ્રીમદ્ રાજચંદ્ર લખે છેઃ—
"(
હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું. એ ભૂલશે નહીં.” એ લક્ષ રાખીને, ઉપરના આશ્રમેાના આત્માથી જીવા એ મહાપુરુષે છયે દર્શનાના અભ્યાસ કરી જે આત્મસ્વરૂપના નિર્ણય કરી પોતાનું જીવન શુદ્ધ સહજામસ્વરૂપ બનાવ્યું હતું, તે નિષ્પક્ષપાતી તત્ત્વને અનુભવ કરવા પ્રયત્નશીલ છે. સનાતન જૈન એવું નામ આપવામાં આવે છે, ત્યાં પણ જૈન શબ્દના વિશાળ અર્થ સર્વના લક્ષમાં હાય છે. જે મહાત્માએ આત્મદર્શન પામ્યા છે અને આત્મહિતમાં વિધ કરનાર કારણેાને જેમણે જીતી લીધાં છે તે જિન છે, શુદ્ધ આત્મા છે. અને આત્મધર્મ પ્રગટાવવા તે મહાપુરુષના દર્શાવેલે માર્ગે ચાલે છે, તે જૈન કે આત્માર્થી મુમુક્ષુ જીવા છે. તે આત્મધર્મ અનાદિ કાળથી પ્રવર્તતા આવ્યો હાવાથી મેાક્ષને માર્ગે જ્ઞાનીની આજ્ઞાએ પ્રવર્તતા સર્વ ભવ્ય જી સનાતન જૈન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org