SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ अध्यात्ममानन्दघनस्य चास्मिन् कवित्वमस्मिंश्च महाकवीनाम् । क्षानप्रकाशश्च . यशोगुरुणां गुणत्रयी न्यायमुनौ समासीत् ॥ प्राकट्यमेषां मुनिराजरुपे नमामि तं न्यायमुनि प्रभाते । --फतेहचन्द बेलाणी મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજમાં આનંદઘનજીને અર્થમ, મહાકવિ કાળીદાસ જેવું કવિત્વ અને ઉપાધ્યાયજી યશોવિજયજી જેવું જ્ઞાન એ ત્રણે ગુણે એક સરખા હતા. જાણે એ ત્રણે મહાપુરૂષોએ ભેગા મળીને આ યુગમાં મુનિ ન્યાયવિજયજીના રૂપમાં અવતાર લીધો હતો. એવા ન્યાયવિજયજી મહારાજને સદા પ્રભાતે પ્રણામ કરું છું, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy