SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ૫૪. A Ray to the Student Life 44. The Homage to the memory of the groat saint Vijay Dharma Suri M. A Cry before God ૫૭. The Auspicious Discourse 46. Lord Mahavira મરણ અગાઉં અંગ્રેજી અને ગુજરાતીમાં રોજ લખતા નજરે પડતા પણ એ પુસ્તકે તૈયાર થતાં પહેલાં જ કાળે એમને ઝડપી લીધા હતા. ' - શ્રી અગરચંદજી નહીટા જેવા સંશોધક અને અભ્યાસી પંડિત મુનિશ્રીના બધાજ ગ્રંથે જોઈ એ પર એક મહાનિબંધ લખવાની ઈચ્છા ધરાવતા હતા કે એ માટે માંડલ આવવાનું તેમણે મને જણાવી દીધું હતું. પણ એ બધાં ૫૮ જેટલાં પુસ્તકોમાંથી હું માંડ-૭–૮ જ એકત્ર કરી શકયો હતો. ને આવી લાચાર હોઈ નહાતાજીએ આવવાને પ્રોગ્રામ ફેરવી નાખ્યો હતો. મહારાજશ્રીનું ભક્ત મંડળ આચાર વિચારમાં પાઈને મતભેદ હશે. પાઈને એમની વાત સમજાતી નહીં હોય પણ એ પ્રશ્નને અણુસ્પર્ધો રાખી હરક માંડલવાસીઓને એમના માટે પૂર્ણ પ્રેમ હતો, જાદર હવે, ગૌરવ હતું અને પૂરેપૂરી શક્તિ હતી. બીમારીના પાછલા વર્ષોમાં શ્રી જોગીભાઈ ચુનીલાલ મહારાજશ્રીને પાટણ લઈ જવાનો આગ્રહ સેવતા હતા અને એમને માટે ઘટતી ગોઠવણે પણ કરી હતી. છતાં મહારાજની મને ખાનગીમાં એક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy