________________
૨૦-રૂ
१४ गणेशवाडी पुना। प्रिय हंसराजभाई
તમારો પત્ર તથા ચોપડીઓ મળી. તેથી તમારા પાડ માનું છું. મંગળ સં દેશમાં “કરેલો ઉપદેશ બહુ સારો છે. જૈન ધર્મમાં ચાર અંગ કહેવાય છે. તેમાં પહેલું અંગ દાન છે. આ વિષે મહારાજશ્રી ઉપદેશ આપતા રહે તે સારું. મહારાજશ્રીને મારી વંદના.
દેસાઈ વાલજી ગોવિંદજીના પ્રણામ
૧૪
૧૪ ગણેશવાડી પુના ૪
. ૧૪-૮-૬૬
પ્રિય હંસરાજભાઈ,
શી રમણભાઈ સાથે તમે ચેપડી મોકલી, તે માટે તમારો પાડ માનું છું. ચાપડીનાં અડધા પાના વયિા. ત્યાં બાકીનું વાંચવા ચપટી મેં મારા મોઢા આગળ રાખી હતી. ત્યાંથી કોઈ ઉપાડી ગયું. એટલે પૂરી વાંચવાનું ન બન્યું. પણ મેં વાંચ્યું એટલા ભાગમાં મહારાજ શ્રી મા ઉપદેશ સરસ છે. એટલે ન વંચાયેલ ભાગમાં પણ સદુપદેશ હશે, તેમાં શંકા નથી. મહારાજશ્રીને મારી વંદના.
લિ, સેવક વાલજી દેસાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org