________________
૮૯
જવાબ- પવિત્ર મહાત્માઓના ઉપદેશથી તથા આપણી
વિચાર કરવાની શકિતથી તેમજ આપણું અંતઃકરણની લાગણીથી આપણે નીતિ અને અનીતિ વચ્ચે વિવેક કરી શકીએ છીએ, તે પણ બાળપણમાં તે આપણને કાંઈ સારૂં શીખવવામાં આવે તેવું વર્તન આપણે રાખવું જોઈએ. જ્યારે આપણે મોટા થઈશું, ત્યારે કેટલાક કાર્ય નીતિમાન તથા કેટલાંક અનીતિ. માન કેમ છે તે વધારે સારી રીતે સમજી શકીશુ અને કેટલીક સહેલી વાત તે હમણ પણ
આપણે સમજી શકીએ છીએ સવાલઃ-૯ નીતિ પાળવાથી શું લાભ થાય છે. જવાબ- નીતિ પાળવાથી જ આપણું પોતાની, આપણા
ધર્મની, આપણે દેશની, તથા આપણી પ્રજાની ઉન્નતિ થઈ શકે છે, જે પ્રજા નીતિથી ભ્રષ્ટ થાય છે તે અહીંયા પણ દુઃખી થાય છે અને પુનર્જન્મમાં વિશેષ દુ:ખી થવાની.
મુળ નિયમ સવાલ ૧૦ જગતનું કલ્યાણ સાધી શકાય, તેટલા માટે પવિત્ર
- મહાત્માઓએ શા શા અતિ સુગમ નિયમ આપ્યા છે? જવાબ (૧) જે આપણને નહીં ગમે તે બીજા પ્રત્યે પણ
નહીં કરવું (૨] જે આપણને ગમતું હોય તેવું જ બીજા પ્રત્યેવર્તન રાખવું. જે કઈ કરા કે છોકરી આ નિયમ પાળશે તે અવશ્ય નીતિમાન થશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org