________________
પરીક્ષા પાઠ ૨૪ નિર્જરા તે શું ?
તેના બે પ્રકાર કયા? સકામ નિર્જરા કેમ થાય ? અકામ નિર્જરા કેમ થાય છે? નિજેરાને મુખ્ય હેતુ કયો ? આત્યંતર તપ કર્યું ? આત્યંતર એટલે શું ? સ્વાધ્યાય એટલે શું? વૈયાવૃત્ય એટલે શું ? કાયેત્સર્ગ એટલે શું ! બાહ્યતપ કર્યું !
બાહા એટલે શું ! અનશન ઉનેદરી વગેરે છ શબ્દનો અર્થ કહો. વધુ કમ કેમ તૂટે ? તે માટેની ગાથા બોલે. નિજ રા માટે ઉત્તમ સાધન કયાં ? ક્ષમશ્રિમણ એવું કોનું નામ છે ? તેને અર્થ છે !
- - -
- -
પાઠ રપ બંધ-નિર્જરા–મોક્ષ ભાગ ૩ જો મોક્ષ.
પૂર્વે બાંધેલાં ઘનઘાતિ કર્મોની જ્ઞાન, ધ્યાન, અને ચારિ. ત્રથી (તપશ્ચર્યાદિથી) નિર્જરા કરી તેમનો નાશ કરતાં આત્માને કેવળજ્ઞાન-પરિપૂર્ણ જ્ઞાન પ્રગટે છે. તેના ગે આત્મા દેહધારી છતાં સર્વગ–પરમેશ્ચર થઈ રહે છે. બાદ અઘાતિકર્મ રૂપેરહેલાં બાકીનાં ચાર કર્મોને તેમની સ્થિતિ પ્રમાણે ભોગવી લીધાથી તેમનો ક્ષય થતાં આત્મા મેક્ષ પામે છે.
મેક્ષ અથવા મુકિત એટલે છુટકારો. જીવ અનાદિકાળથે 1 કર્મોવડે સંસારરૂપી કેદમાં બંધાયેલો છે, તેને તેનાથી છુટકારે મેળવે છે, ત્યારે તેને મેક્ષ માન્ય ગણાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org