________________
પાઠ ૨૩. બંધ-નિર્જરા–મેક્ષ ભાગ ૧ લે. બંધ
કમને બાંધવાં તે બંધ. બંધ ચાર પ્રકારે કરાય છે – જેમ લાડ બાંધતાં તેમાં જે ચીજો (વસ્તુ) વાપરીયે તે તેને પ્રકૃતિબંધ છે. તે જેટલી મુદત સુધી તેને તેજ રહે તે સ્થિતિબંધ તેને જે સ્વાદ બંધાય તે રસબંધ, અને તેનું જે નાનું મોટું કદ બંધાય તે પ્રદેશ બંધ કહેવાય. તેમ અહી કર્મને બંધ પણ પ્રકૃતિ, સ્થિતિ રસ, તથા પ્રદેશ એમ ચાર પ્રકારે થાય છે, કમના આઠ પ્રકાર છે તે તેને પ્રકૃતિ બંધ જાણ. તેથી કર્મના આઠ પ્રકાર છે તે તેના સ્વભાવરૂપ હોવાથી મૂળપ્રકૃતિ ગણાય છે.
બીજે સ્થિતિબંધ તે કોઈક પ્રકૃતિ ટુંકી મુદતે થાય અને કેઈક બહુજ લાંબા વખત સુધી ટકે છે તે સ્થિતિબંધ.
ચોથે પ્રદેશબંધ તે મંદપણે વર્તી કમ બાંધતાં અન્ય પ્રદેશી એટલે પાતળા કર્મ બંધાય, અને ઉત્કટગે વતી કર્મ બાંધતાં બહુ પ્રદેશિક સ્કુલકર્મ બંધાય તે પ્રદેશબંધ.
પરીક્ષા પાઠ ૨૩, બંધ એટલે શું? બંધ કેટલા પ્રકારે કરાય છે? પ્રકૃતિ બંધ તે શું? કર્મની મૂળ કૃતિ કેટલી છે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org