SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ દશ પ્રકારના યતિધર્મ:-ક્ષાંતિ, માવ, આત્ર,મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૈાચ, આચિન્યપ અને બ્રહ્મચર્યાં. ખાર ભાવનાઃ–સંસાર અનિત્ય છે, કાઇ કેઇને અચાવનાર નથી, સંસાર દુ:ખમય છે. એકલા જવુ છે, ધર્મ સિવાય મધુ પર છે, શરીર અશુચિ છે, આશ્રવ છેાડવા જોઇએ, સવર રાખવા જોઇએ, ક તેાડવાં જોઇએ. લેક નિત્યાનિત્ય છે, અને સમ્યકત્વતા દુર્લભ છે એમ માર પ્રકારે ચિંતવવુ તે ખાર ભાવના. પાંચ પ્રકારનું ચિત્ર આ રીતે સતાવન સ ંવર છે. E પરીક્ષા પા ૨૨ પાંચ સમિતિ કઇ? ત્રણ ગુપ્તિ કઈ? પરીષહુ એટલે શુ? દેશ પ્રકારના યતિધર્મ કહી મતાવા. ખાર ભાવનાનું સ્વરૂપ કહા. ચરિત્ર કેટલા પ્રકારના છે? ૧ ક્ષમા. ૨ નમ્ર, ૩ સરળતા. ૪ નિબઁભતા. ૫ નિ:પરિ ૫ ગ્રહતા. હું એનું સ્વરૂપ ઉપલા પુસ્તકમાં કહીશુ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005379
Book TitleJain Margdarshak Part 01
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1985
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy