________________
પરીક્ષા પાઠ ર૧ પાંચ ઈઢિયે કઈ? ચાર કષાય કયા? પાંચ અવ્રત કયાં ? ત્રણ ચોગ કયા? ક્રિયા કેટલી છે? કમ ઉપાર્જનના હેતુ કેટલા છે?
પાઠ ૨૨. સંવરના પ૭ ભેદ ભાગ. ૩ જે.
પાંચ સમિતિ, સમિતિ એટલે સમ્યક પ્રવૃતિ. તે પાંચ પ્રકારે છે :-ઈર્યો સમિતિ (ફરવાહરવામાં સંભાળ) ભાષા સમિતિ (બોલવામાં સંભાળ), એષણા સમિતિ (આહાર શોધી લાવવામાં સંભાળ), આદાન નિક્ષેપણસમિતિ (લેવા દેવામાં સંભાળ) પરિ સ્થાપનિકા સમિતિ (પાઠવવા-છાંડવામાં સંભાળ. - ત્રણ મુસ્તિ, ગુપ્તિ એટલે નિગ્રહ અથવા સંયમ. તે ત્રણ પ્રકારે છે. મને ગુપતિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ પાંચ સમિતિ અને ત્રણ ગુતિ મળીને આઠ પ્રવચન માતા કહેવાય છે,
બાવીસ પ્રકારના પરીષહ સહુના પરીષહ એટલે સંકટ. ભૂખ, તરસ, ટાઢ, તાપ, વગેરે બાવીશ પ્રકારનાં સંકટે છે તેમને શાંતિથી સહન કરવાં તે પરીષહ સહન.
૧ રૂડી રીતે. ૨ પરીષહની વિગત ઉપરનાં પુસ્તકમાં આવશે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org