________________
૨૭ સંપઈ આ વટ્ટમાણા-સાંપ્રત વર્તમાન કાળે જે તીર્થકર જય
વંતા વર્તે છે તેને વર્તમાન કહીએ. સવે તિવિહેણ વંદામિ–તે સર્વ જિનેને મન, વચન અને
કાયાયે કરી ત્રિવિધે હું વાંદું છું. આ પ્રકારે દેવતાના રાજા ઈંદ્ર પણ પ્રભુની સ્તુતિ કરે છે.
પરીક્ષા પાઠ ૧૪. પરમેકવર કોણ છે? પરમેશ્વરના ઉપદેશને શું કહે છે? જિનમત કેને કહે છે? ઇંદ્ર તેને કેવી રીતે હતુતિ કરે છે?
પાઠ ૧૫ જગત્ ભાગ ૧ લે. જગત અનાદિ અનંત છે એટલે કે હંમેશાંથી ચાલતુ આવે છે અને ચાલ્યા કરશે. તેનાથી અલગે તેનો કઈ કતી નથી. તે જગત્માં બે વસ્તુ છે, જીવ અને અજીવ, જીવનું સ્વરૂપ તમને સંક્ષેપથી સમજાવવામાં આવ્યું છે. અજીવનું સ્વરૂપ હવે અહીં સમજાવીશું.
અજીવ એટલે જીવ સિવાયના જડ પદાર્થો તેના બે વિભાગ છે. રૂપી પદાર્થ અને અરૂપી પદાર્થ. રૂપિ પદાર્થને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org