SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ " ૨૫ લાગપઢવાણ —લાકને વિષે પ્રદીપસમાન છે તેમને. લાગપજોઅગરાણ —લેાકને વિષે વિશેષ પ્રકાશના કરનારને અભયદયાણું ––અભયપદના દેવાવાળાને. ચ ખુદયાણ—સમ્યક જ્ઞાનરૂપ ચક્ષુના દેવાવાળાને મગદયાણ —રત્નત્રયરૂપ માક્ષમાના દેવાવાળાને સરણદયાણ —સરણના દાતારને એહિદયાણ-જિનધની પ્રાપ્તિરૂપ એધિના દેવાવાળાને. ધમ્મદયાણ --ધર્મના દેવાવાળાને. ધમ્મદૅસિયાણ --ધર્માંના ઉપદેશ કરનારને, ધમનાયગાણું —ધના નાયકને ધમ્મસારહીણ —ધર્મરૂપ રથના સારથીને, ધમ્બવર ચાઉરત ચક્રવટ્ટીણ—ચાર ગતિરૂપ સ’સારના અંતકરવાવાળું ધરૂપ ચક્ર તેણે કરી સહિત છે તેમને પડિય વરનાણદસણ ધરાણ--પ્રતિહને એટલે કાઇથી હણાય–રાકાય નહિ' એવા પ્રધાનજ્ઞાન અને દર્શન ધરનાર છે તેમને, વિસ્મય છઉંમાણ વીત્યુ' છે છદ્મરથપણુ' એટલે કપટ-શપણું અથવા આવરણપણું જેનું તેમને. જીણાણ જાયાણ’--જિનને અને જતાવનારને. ૧. મૈાક્ષપદ. ૨ નાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રય, ૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005379
Book TitleJain Margdarshak Part 01
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1985
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy