________________
૧૮
છે. જ્ઞાન ભણવાથી, જ્ઞાનની વૃદ્ધિ કર્યાથી, જ્ઞાનનાં સાધનાને સ્થાપન કરવાથી તથા જ્ઞાનીજનને મદદ કર્યાંથી જ્ઞાનાવરણ તૂટી યુદ્ધ જ્ઞાન પ્રગટે છે.
દેવ-ગુરૂનાં દર્શન થવામાં અટકાવ કરવાથી, દર્શનનાં સાધનાના નાશ કરવાથી તથા દર્શન કરતાં અટકાવ્યાથી દર્શના વરણ બંધાય છે. દન કરવાથી, જાત્રાએ જવાથી, દનનાં સાધને વધાર્યાથી તથા આંધળા, હેરા, મૂંગા વગેરેની સારી સભાળ લેવાથી દર્શનાવરણ તૂટે છે:-દર્શનાવરણ તૂટતાં એકક્રમ દર્શન પ્રગટે છે..
જુઠા વિચાર ફેલાવ્યાથી તથા ભ્રષ્ટાચાર સેવવાથી, માહુનીય કમ બંધાય છે. સત્ય ખેલવાથી તથા શુદ્ધ આચાર પાળવાથી માહનીય ક તૂટી શુદ્ધ ચારિત્ર પ્રગટે છે.
દાન દેતાં અટકાવ્યાથી, કાઇને લાભ થતા અટકાવી રાખ્યાથી, કાષ્ટનાં ખાનપાન તથા ગુજરાનમાં હરકત નાખ્યાથી તથા કેાઈને ઉત્તમ કામમાં ઝંપલાવતાં અટકાવી રાખવાથી 'તરાયકમ અંધાય છે. દાન દેવાથી, કોઇ સારૂં કામ કરતા હાય તેની અનુમેાદના કરવ.થી તથા અશકતજનાને ગુજરાનનાં સાધના પૂરાં પાડવાથી અંતરાય કર્મ તૂટી અતુલવીય પ્રગટે છે.
પરાક્ષા પાઠ ૧૧.
S
ઘાતિકર્મનું બીજું નામ શું ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org