________________
૧૦
દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેંદ્રિય અને ત્રીજી ઘાસેંદ્રિય હોય છે. દાખલા તરીકે કાનખજૂરા, માકણ, જુ, કીડી, ઉધઈ, મ કેડા, ઈયળ, સાવા, ગગડા, જુઆ, છાણના કીડા, ધનયા, કુથ, ઈગેપ વગેરે ત્રિક્રિય છે.
ચતુરિંદ્રિય જીવોને સ્પર્શ, રસ, ધ્રાણ, અને એથી ચક્ષુ રિંદ્રિય હોય છે. દાખલા તરીકે વીંછી, બગાઈ, ભમરા, ભમરીએ, તીડ, ડાંસ, મચ્છર, કરોળિયા વગેરે ચતુરિંદ્રિય છે.
=
-
પરીક્ષા પાઠ ૬. ત્રસ જીવ ક્યા ગણવા ? વિકલેંદ્રિય એટલે? તે કોણ કોણ છે? ઢીંદ્રિય જીવોને કઈ કઈ ઇદ્રિય હોય છે? ઢીંદ્રિયનાં ચાર પાંચ નામ આપે. ત્રાંદ્રિયને કઈ કઈ ઇદ્રિ છે?
દ્રિયનાં ચાર પાંચ નામ આપે. ચતુરિંદ્રિયને કઈ ઇંદ્રિયે છે? ચતુરિંદ્રિયનાં ચાર પાંચ નામ આપો.
પાઠ ૭. પંચેંદ્રિય, પચંદ્રિય જીને સ્પર્શ, રસ, પ્રાણુ, ચક્ષુ અને પાંચમી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org